વર્મીસેલી સેવ ઉપમા(Vermicelli Upma Recipe In Gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

આ ડાયટ અને ઇન્સ્ટન્ટ માં છે જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો છો
#ફટાફટ

વર્મીસેલી સેવ ઉપમા(Vermicelli Upma Recipe In Gujarati)

આ ડાયટ અને ઇન્સ્ટન્ટ માં છે જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે બાળકોને ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો છો
#ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ લોકો
  1. 200 ગ્રામવર્મીસેલી સેવ
  2. ૧૦ નંગ મીઠો લીમડો પાન
  3. ૧ વાડકીટામેટા ના ટુકડા કરેલા
  4. ૧ કપકેપ્સીકમ નાના સુધારેલો
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીમીઠું
  8. ૧/૨ ચમચીસૂંઠ પાઉડર
  9. ૧/૨ ચમચીરાઈ
  10. ૧/૪ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પેલા કડાઈમાં સેવ નાંખી અને સાંતળી લો થોડી શેકાઈ જાય એટલે તેને કાઢી લો પછી તેલ લો એમાં રાઈ નાખો જો પછી એમાં કેપ્સીકમ ટામેટુ મીઠો લીમડો લાલ મરચું પાઉડર હળદર અને મીઠું નાખી સાંતળો

  2. 2

    બધું સાંતળાઈ જાય પછી એની અંદર એક ગ્લાસ પાણી નાખી થોડી વાર ચઢવા દો પછી એની અંદર શેકેલી સેવ નાખી દો અને એને રડવા દો બધું પાણી બળી જાય અને ચડી જાય એટલે તમારો ઇન્સ્ટન્ટ તેઓ માં રેડી

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

Similar Recipes