ઘટકો

  1. 2 કપબાફેલા કોર્ન
  2. 1/4 કપસમારેલી કાકડી
  3. 2-3 કપસમારેલા ટામેટા
  4. 2 ચમચીલીલી ચટણી
  5. 2 ચમચીમીઠી ચટણી
  6. 1/4 ચમચીચાટ મસાલો
  7. 1/2 ચમચીલીંબુનો રસ
  8. 1/4 ચમચીમરી પાઉડર
  9. જરૂર મુજબ સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ sweet corn ના દાણા ને બાફી લો હવે કાકડી ટમાટર કોથમીર ત્યાં શાકને સમારી લો.

  2. 2

    હવે એક વાસણમાં લો અને તેમાં બધી વસ્તુઓને મિક્સ કરી લો.

  3. 3

    સારી રીતે મિક્સ કરો અને સેવ થી ગાર્નીશ કરી ને પરોસો.

  4. 4

    તૈયાર છે જૈન મસાલા કોર્ન.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes