દૂધી નો હલવો(lauki halvo recipe in gujarati)

DhaRmi ZaLa @cook_dharmi_2021
મારા પપ્પા ને બહુજ ભાવે છે એટલે બનાવ્યો. 😋😋😋
દૂધી નો હલવો(lauki halvo recipe in gujarati)
મારા પપ્પા ને બહુજ ભાવે છે એટલે બનાવ્યો. 😋😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીને છોલીને છીણી લો. કઢાઈમાં ઘી નાખીને દૂધી નાખો અને પાણી સૂકાય ત્યા સુધી થવા દો.
- 2
પછી તેમાં દૂધ નાખીને બાફવા દો.
- 3
પાંચ મિનિટ પછી ખાંડ અને માવો નાખો. બધુ જ બરાબર મિક્સ કરો.
- 4
વધારા નુ પાણી બળી જાય અને મિશ્રણ જ્યારે ઘી છોડવા લાગે ત્યારે તેના પર ઈલાયચી પાઉડર, બદામ, પિસ્તા ની કતરણ નાખો.
- 5
ત્યારબાદ ઉતારીને બાઉલ માં કાઢી લો. ઠંડુ થયા બાદ ઉપર સૂકીદ્રાક્ષ, બદામ, પિસ્તા ની કતરણ થી સજાવી ને પીરસો.
Similar Recipes
-
દૂધી નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા ઘર માં બધા ને ગળ્યું ખૂબ જ ભાવે છે... એટલે આજે મેં બનાવ્યો છે આ દૂધી નો હલવો... Binaka Nayak Bhojak -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah -
દૂધી હલવો(dudhi no halvo recipe in gujarati)
દૂધી હેલ્થ ની રીતે બહુજ સારી .. બધી સીઝન માં ઉપયોગી... ગણપતિ સ્પેશલ પ્રસાદ માટે સહેલાઇ થી બનાવી શકીયે... સ્વાદ માં પણ બહુજ સરસ.. ઉપવાસ માં પણ ચાલે.પ્રસાદ માં પણ.. આજે હું દૂધી હલવો રેસીપી શએર કરું છું. Jigisha Choksi -
દૂધી નો હલવો(lauki Halwa recipe in Gujarati)
આજે મેં ફરાળ માં ખવાય તેવો માવા વગરનો હલવો બનાવ્યો છે. અત્યારે શ્રાવણ મહિના માં જન્માષ્ટમી નિમિતે આ ફરાળી હલવો નાના મોટા બધાનેજ ભાવે છે. અહીં મેં એની એકદમ જ સહેલી રેસિપી મુકી છે. Ushma Malkan -
દૂધી નો હલવો (Dudhi Halvo Recipe in Gujarati)
અમને બહુ ભાવે અમારે જમવા માટે કઈક ગળી વરતું જોઇ એટલે હું અવાર નવાર કઈક ગળીયું બનાવું તો આજે દૂધી નો હલવો બનવિયો છે Pina Mandaliya -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#CDY Children's Day Recipe Challengeઆજે દેવ ઉઠી અગિયારસ એટલે તુલસી વિવાહ નો દિવસ હોવાથી પ્રસાદમાં ધરાવવા દૂધીનો હલવો બનાવ્યો છે. બાળપણથી દૂધીનો અને ગાજરનો હલવો મારો પ્રિય અને બાળકોને પણ ખૂબ ભાવે. Dr. Pushpa Dixit -
દૂધી નો હલવો(dudhi no halvo recipe in gujarati)
મારા ભાઈ ને પ્રિય છે અને એનો જન્મ દિવસ હતો સાથે તહેવાર પણ શરૂ થાય એટલે દૂધી નો હલવો બનાવ્યો છેબીજી વાત થોડી ઉતવાર હતી તો બધા પિક્ચર લેવાયા નથી તો તેના માટે માફ કરજોપોસ્ટ 10 khushbu barot -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDઆ હલવો મે મારા મમ્મી આવવાના હતા ત્યારે બનાવ્યો હતો, અને મારા ભાભી નો favourite છે, so હું તેમને dedicat કરી રહી છું. મારા ભાભી(કિંજલ કુકડિયા) પણ આપણા cookpad મેમ્બર છે. Anupa Prajapati -
-
દૂધી નો હલવો
#માઇઇબુકદૂધી ની આ એક જ વાનગી છે હલવો જે મને ખૂબ ભાવે છે. એટલે દૂધી ની બીજી કોઈ વાનગી ના ભાવતી હોય તો આ હલવો જરૂર થી કોશિશ કરજો. અને આ હલવો ૧ અઠવાડિયા સુધી પણ ફ્રિઝ માં સ્ટોર કરી શકાશે. Chandni Modi -
રજવાડી દૂધી હલવો(rajvadi dudhi halvo recipe in Gujarati)
#ઉપવાસ#cooksnap_contest#WEEK1#cookpadindia#cookpadgujકુકપેડ મેમ્બર ચાંદની મોદીજીની દૂધીના હલવાની રેસિપી જોઈ મને પણ દુધીનો હલવો બનાવવાની પ્રેરણા મળી છે. થોડા ફેરફાર સાથે મેં દુધીનો હલવો બનાવેલ છે. આભાર ચાંદની મોદીજીનો🙏🏻 Neeru Thakkar -
દૂધી નો હલવો (માવા વાળો) (Dudhi No Halwo Recipe In Gujarati)
વરસાદ આવતો હોય ને કૈક મીઠું ખાવાનું મન થાય તો ગરમાં ગરમ દુધી નો હલવો બેસ્ટ ઓપશન છે.. અને જલ્દી બની પણ જાય છે... Tejal Rathod Vaja -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
ચીકુ નો હલવો (Chiku Halwa Recipe in Gujarati)
#Famઆ હલવો મારા પપ્પા ને ખુબજ ભાવે છે.મારા ઘરે પણ બધા ને ખુબ જ સારી લાગે છે.અને એકદમ ઝડપ થી બની જાય છે. Nisha Shah -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
દુધીનો હલવો (dudhi halvo recipe in gujarati)
#સાઈડમેં દૂધીનો જ્યૂસ અને દૂધીનો હલવો બનાવ્યો છે.જો મહેમાન ઘરમાં આવ્યા હોય તે એક સાઈડ ડિશ તરીકે બહુ સારો ઓપ્શન છે અને બીજું જે બહુ સહેલાઈ થી બને છે અને હેલ્ધી પણ છે કારણ કે મેં ખાંડ પણ નથી નાખી ગોળથી બનાવ્યો છે અને આ વાનગી સાઈડ ડિશ તરીકે બહુ સારી લાગશે. Pinky Jain -
દૂધી નો હલવો
#Day3#ઇબુકઆ મારી મનપસંદ વાનગી છે મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે... મે અહીં માવા વગર બનાવેલું છે તમે ઉમેરી શકો છો. આ વાનગી ગરમાગરમ કે ઠંડું પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
હું જ્યારે નાની હતી ત્યારે મને મારા પપ્પા ના હાથ ની બાસુંદી ખૂબ જ ભાવતી. મારા ઘરે મારા પપ્પા જ બાસુંદી બનાવતા હતા. મેં પણ મારા પપ્પા જે રીતે બાસુંદી બનાવતા હતા તે રીતે જ બાસુંદી બનાવી. પણ પપ્પા ના હાથની બાસુંદી ખાવની મજા આવતી. પણ હવે પપ્પા નથી તો બાસુંદી પણ ખાવાનું મન થતું નથી.#childhood#ff3 Priti Shah -
દૂધી નો હલવો.(Bottle Gourd Halwa Recipe In Gujarati)
#GA4 #Week21 નેચરલ ઘટકો દ્વારા દૂધી નો હલવો બનાવ્યો છે.ફુડ કલર કે એસેન્સ નો ઉપયોગ નથી કર્યો. Bhavna Desai -
-
-
-
દૂધી નો હલવો
#મોમનાના હતા ત્યારે મારી મમ્મી આ રીતે દૂઘી નો હલવો બનાવતી હતી અને હવે હું પણ મારા બાળકો માટે દૂઘી નો હલવો આ રીતે બનાવું છું. Jasmin Motta _ #BeingMotta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13574413
ટિપ્પણીઓ