કોકોનટ પંચ (Coconut Punch Recipe In Gujarati)

Kunti Naik @cook_19344314
કોકોનટ પંચ (Coconut Punch Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં તરોપા નું પાણી, તરોપા ની ગેદલી અને ખાંડ નાખી મિક્સ કરવું. હવે સરવિંગ ગ્લાસ અથવા જાર માં કોકનટ પંચ નાખવું. તેમાં બરફ ના ટુકડા નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરેન્જ પંચ (Orange Punch Recipe in Gujarati)
ઓરેન્જ પંચ રિફ્રેશિંગ પીણું છે જે ઓરેન્જ જ્યુસ, સ્પ્રાઇટ અને વેનીલા આઈસ્ક્રીમ માંથી બનાવવામાં આવે છે. આ પીણું બાળકોને ખુબ જ પસંદ આવે છે જેથી કરીને બાળકો ની બર્થ ડે પાર્ટી માટે એકદમ આદર્શ પીણું છે. spicequeen -
-
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4#Week26આજ નું આ ઓરેન્જ પંચ નોન આલ્કોહોલિક રેસીપી છે. તે બહુ જ સ્વાદિષ્ટ પીણું છે, જેમાં ઓરેન્જ જ્યુસ અને આઈસકી્મ બંને હોય છે, એટલે એ નાના મોટા બધાં નું એકદમ ફેવરેટ બની જાય છે.આ એક ખુબ જ રિફ્રેશિંગ અને એનર્જી આપતું પંચ છે. ઓરેન્જ પંચ ને ફે્સ ઓરેન્જ જ્યુસ, સ્પ્રાઇટ અને વેનીલા આઈસ્ક્રીમ માંથી બનાવવામાં આવે છે. તેને બનાવવું ખુબ જ સહેલું હોય છે અને ખુબ જ ઝડપથી ટેસ્ટી એવું ઓરેન્જ પંય બની જાય છે. તમે પણ આ બનાવીને જરુર થી જોજો અને જણાવજો કે કેવું લાગ્યું.#OrangePunch#Cookpad#Cookpadgujarati#CookpadIndia Suchi Shah -
-
હબૅલ કોકોનટ પંચ(herbal coconut punch recipe in Gujarati)
#CRનાળિયેર પાણી હેલ્થ માટે ખૂબ સારૂ છે.હાલની પરિસ્થિતિ ને ધ્યાન મા લઈને આદુ ફુદીનો અને લીંબુ આ ત્રણેય હબૅલ વસ્તુઓ નુ સેવન અનિવાયૅ છે. તેથી હું પણ મારા ઘર ના સભ્યો માટે હબૅલ કોકોનટ પંચ બનાવું છું. Pinky Jesani -
મીક્સ ફ્રૂટ પંચ(Mixed fruit punch recipe in Gujarati)
#CookpadTurns4#cookwithfruits#cookpad#cookpadindiaઅલગ અલગ ફ્રુટ ના સંગમ થી આ જ્યુસ બહુ ટેસ્ટી લાગે છે. ચાટ મસાલો આ પંચ ના સ્વાદ માં વધારો કરે છે. ઈમ્યુનીટી થી ભરપુર આ પંચ પીવાથી શરીર માં એનર્જી રહે છે. Rinkal’s Kitchen -
ઇમ્યુનીટી કુલ પંચ (Immunity Cool Punch Recipe In Gujarati)
આ શરબત માં મેં આદુ, પુદીનો, લીંબુ નો રસ અને મરી પાઉડર નો ઉપયોગ કર્યો છે. આદુ બ્લડ પ્રેશર અને હાર્ટ ની બીમારી માટે બહુ જ સારું છે. તો જયારે પુદીનો પેટ ની તકલીફ માટે બહુ જ સારો છે અને લીંબુ માં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે કિડની સ્ટોન માટે બહુ જ સારું છે સાથે તે પાચનક્રિયા માટે પણ બહુ જ ઉપયોગી છે.મેં અહીં સાથે મરી પાઉડર, જીરાળુ અને ગ્લુકોઝ પાઉડર નો પણ ઉપયોગ કર્યો છે જે સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે.અત્યારે જે કોવીડ-૧૯ બીમારી છે એમાં આ શરબત બધી જ રીતે ગુણકારી છે, જે આપણા ને આ બીમારી સામે રક્ષણ આપે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. કોરોના માં ડોક્ટર પણ આપણા ને આ બધી સામગ્રી નો આપણા રોજિંદા જીવન માં ઉપયોગ કરવાનું કહે છે. તો શરબત ના રૂપમાં આપણે ઉપયોગ કરીશું તો નાના બાળકો પણ ખુશી થી લેશે.નોંધ: અહીં મેં ૨-૩ ટુકડા બરફ નો ઉપયોગ ફક્ત ફોટોગ્રાફી માટે જ કર્યો છે.#Immunity#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ (Tender coconut icecream recipe Gujarati)
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ ખૂબ જ ફ્રેશ અને સ્વાદિષ્ટ લાગે છે. નાળિયેર નાં એકદમ નાના ટુકડા આઈસક્રીમ ને રિફ્રેશિંગ બનાવે છે. એના લીધે આઈસક્રીમ ને સરસ ફ્લેવર અને ટેક્ષચર મળે છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી રેસિપી છે.#RB3#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો પંચ (Mango punch recipe in Gujarati)
મેંગો પંચગરમીના સમયમાં આ એક ખૂબ જ રિફ્રેશિંગ ડ્રીંક છે. આ પીવાથી એક અલગ જ પ્રકારની તાજગીનો અનુભવ થાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સારું લાગે છે. તો કેરીની સીઝન પૂરી થાય એ પહેલા જરૂરથી એકવાર ટ્રાય કરો.#માઇઇબુક#post24 spicequeen -
જીરા મસાલા મોઇતો (Jeera Masala Mojito Recipe in Gujarati)
સમર માટે નું રિફ્રેશિંગ ડ્રીંક. જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ. Disha Prashant Chavda -
-
મિન્ટ મોઈતો. (Mint Mojito Recipe in Gujarati)
#RB9 મારા પરિવાર નું મનપસંદ ઉનાળા માટે પરફેક્ટ રિફરેશિગં પીણું છે. Bhavna Desai -
પિનાકોલાડા
#સમર#પોસ્ટ1પિનાકોલાડા એક મોકટેલ માનવા મા આવે છે. મુખ્યત્વે અનાનસ, કોકોનેટ ક્રીમ અને બરફ માંથી બને છે. મેં નાનકડા ટ્વિસ્ટ જોડે એમાં કોકોનટ વોટર પણ થોડું ઉમેર્યું છે આ બધા ઉપરાંત. સમર મા ખુબ જ રિફ્રેશિંગ લાગતું આ ડ્રિન્ક હેલ્થ માટે પણ સારું છે. Khyati Dhaval Chauhan -
કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)
#RC2Coconut malai laduકોકોનટ-મલાઈ લાડુ.આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે. Naina Bhojak -
મહોબત કા શરબત (Mohabbat ka sharbat recipe in Gujarati)
#સમર#પોસ્ટ1મહોબત કા શરબત અથવા પ્યાર મહોબત કા શરબત એ દિલ્હી નું બહુ જાણીતું અને તાજગીસભર પીણું છે જે તડબૂચ અને ગુલાબ ના શરબત થી બને છે. બળબળતી ગરમી માં આ તાઝગીસભર પીણું એક શ્રેષ્ટ વિકલ્પ બની શકે. અત્યારે ચાલી રહેલા રમજાન માં ગરમી સામે રક્ષણ આપતું આ પીણું ઇફતારી માટે શ્રેષ્ટ છે. જલ્દી થી તૈયાર થતું આ પીણું દેખાવ માં તો સુંદર છે જ સાથે સ્વાદ માં પણ. Deepa Rupani -
રિફ્રેશિંગ મિન્ટ, ગ્રીન ટી શોર્બેટ વિથ કોકોનટ વોટર
#સમર#પોસ્ટ2આ એક એવુ રિફ્રેશિંગ ડ્રિન્ક છે જેમાં શરીર ને ઠંડક અને તાજગી આપે એવા દરેક ઘટક ઉપસ્થિત છે. બનાવવા મા પણ એક દમ સરળ છે. Khyati Dhaval Chauhan -
મીક્ષ ફ્રુટ્સ પંચ (Mix Fruits Punch Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમીક્ષ ફ્રુટ્સ પંચ Ketki Dave -
કોકોનટ દીલખુશ (Coconut Dil Khush Recipe In Gujarati)
#સાઉથ#(પોસ્ટઃ11)આ વાનગી કેરલની પ્રખ્યાત વાનગી છે.ત્યાંની બેકરી માં ખુબજ પ્રચલીત છે. Isha panera -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SMબીલા નું શરબત એ ઉનાળા માટે નું બેસ્ટ શરબત છે. અને તેનો સ્વાદ પણ મસ્ત લાગે છે. Hemaxi Patel -
મીંટ મોઈતો (Mint Mojito Recipe In Gujarati)
#cooksnep of the Weekઆ એકદમ હેલ્ધી અને ફ્રેશ પીણું છે Pinal Patel -
વોટર મેલોન ડીલાઇટ 🍉(Watermelon Delight Recipe In Gujarati)
#માઇઇબુકએક સમર માટે નું મસ્ત કૂલર છે. મારી દીકરી ને વોટરમેન એકલુ ખાવાનું નથી ગમતું પણ મે આમાં થોડું ઇનોવેશન કરી ને મસ્ત ડ્રિંકસ બનાવ્યું ત્યાર થી એનું એ ફેવરીટ છે.આને તમે ગેટ ટુ ગેધર જેવી small પાર્ટી માં વેલ્કમ્ ડ્રિંક તરીકે સર્વ કરી શકો. Kunti Naik -
વોટરમેલન પંચ (Watermelon Punch Recipe In Gujarati)
#NFRતરબૂચ માં પાણી નો ભાગ ઘણો હોય છે એટલે ગરમી માં આ drinks પીવાના ઘણા ફાયદા છે .લું નથી લાગતી પ્લસ ડી હાઈડ્રેશન થી બચી શકાય છે.. Sangita Vyas -
પાઈનેપલ કોકોનટ પંચ (Pineapple Coconut Panch Recipe In Gujarati)
#DA #Week2આમા ફાયબર હોવાથી તે ગટ માટે ખૂબ સારું છે તેમજ બનાવવા માં સરળ છે.Saloni Chauhan
-
પાઈનેપલ મિંટ પંચ
#એનિવર્સરી#વેલકમ ડ્રીંકવિક ૧#ઇબુક૧પાઈનેપલ મિંટ પંચ એકદમ નેચરલ છે અને તેનાથી ભૂખ ઊઘડે છે Bhagyashree Yash -
-
શકકરટેટ્ટી પંચ (Muskmelon Punch Recipe in Gujarati)
ઘણા લોકો ને શક્કર ટેટ્ટી ભાવતી હોતી નથી. એલોકો ને શક્કર તેટ્ટી તમે આ રીતે આપશો તો એમને જરૂર ભાવશે.#સમર Shreya Desai -
-
રેડ એવરગ્રીન (Red Evergreen Recipe In Gujarati)
#Immunity#cookpadIndiaરેડ એવરગ્રીન એ મારી પોતાની રેસિપી છે.જેમાં જાસુદના ફુલોનો ઉપયોગ કરેલો છે.જાસુદ શરીરના તાપમાન જાળવવા માટે, ગળાની ખારાશ,હ્રદયમાટે ખૂબ જ ગુણકારી છે.જાસુદ બ્લડ પ્રેશર એન્ટી ઇનફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણો માટે જાણીતું છે.નારંગી અને લીંબું વિટામિન સીનો સ્રોત છે.આદુ અને ગ્રીન ટી ના ફાયદાથી તો આપણે સહુ પરિચિત છીએ જ.આયુર્વેદમાં ખડી સાકર અને મધના ફાયદા વર્ણવેલા જ છે.જાસુદના ફાયદા ઉપરાંત આ ડ્રીંક ઉકળતી ગરમી માં ઠંડક આપે છે. આ રીફ્રેશિંગ ડ્રીંકનો એક અનોખો સરસ સ્વાદ છે..આ ડ્રીંકનો ફાયદો એ છે કે તેને ઉનાળામાં ઠંડુ અને શિયાળામાં ગરમ પી શકો છો.આપણાં ઘર્મમાં ફુલો અને વનસ્પતિઓનું મહત્વ જોવા મળે છે. ગણપતિ દાદાનું પ્રિય ફુલ જાસુદ છે. આપણાં પૂર્વજોએ વિજ્ઞાનને ઘર્મ સાથે જોડ્યો છે તેનું આ એક ઉદાહરણ છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કોકોનટ ચટણી (Coconut Chutney)
નારિયેળમાં વિટામિન, મિનરલ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ભરપૂર હોય છે. ગરમીમાં તે ઠંડક પહોંચાડે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે. આ સિવાય વાળ અને સ્કિનને હેલ્ધી રાખવા માટે નાળિયેર ખાવું જોઈએ.નારિયેળ ખાવાથી યાદશક્તિ વધે છે. નારિયેળમાં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખે છે.#crકોકોનટ રેસિપી ચેલેન્જ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13576407
ટિપ્પણીઓ (18)