લીલા મસાલાની ચટણી (Green Masala Chutney Recipe In Gujarati)

Himani Pankit Prajapati @cook_17449356
દરેક ભાણા માં ભળી જાય એવી લીલા મસાલાની ચટણી જે ઝટપટ બની પણ જાય અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગશે.
લીલા મસાલાની ચટણી (Green Masala Chutney Recipe In Gujarati)
દરેક ભાણા માં ભળી જાય એવી લીલા મસાલાની ચટણી જે ઝટપટ બની પણ જાય અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણ, જીરું, લીલા મરચા અને સ્વાદ અનુસાર મીઠું લઇ અધકચરું વાટી લો.
- 2
બધી જ વસ્તુ બરાબર વટાઈ પછી તેમાં કોથમીર ઉમેરી વાટી લો.
- 3
કોથમીર વટાઈ જાય પછી તેમાં લાલ મરચું ઉમેરી 2 ચમચી પાણી ઉમેરી મિકસ કરો...
- 4
આ ચટણી વધાર કર્યા વગર પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
- 5
આ ચટણી રોટલા, ભાખરી,પરાઠા કે રોટલી સાથે અને કોઈ પણ ભાણા માં સાઈડ ડિશ તરીકે પણ સ્વાદિષ્ટ લાગે છે.તો તૈયાર છે લીલા મસાલાની ચટણી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીનટ ગ્રીન ચટણી(Peanut green chatney recipe in Gujarati)
#GA4#week12#peanutsફટાફટ બની જાય તેમ જ સ્વાદ મા સરસ એવી શીંગદાણા ની ચટણી...lina vasant
-
ચટણી(Chutney Recipe in Gujarati)
#MW3મે અહીં ઝટપટ બનતી સેવ માથી ચટણી બનાવી છે. જે અમારા ધર મા ભજીયા સાથેબઘા ને ખૂબ જ પસંદ છે. ભજીયા પણ ઝડપ થી બની જતા હોય છે સાથે આ ચટણી પણ parita ganatra -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
લીલા ધાણા અને લીલા લસણ ની ચટણી# શિયાળા માં આ ચટણી ખાવા ની મજા આવે છે.લીલા ધાણા માં થી વિટામિન એ મળે છે.લસણ આપણા હ્ર્દય માટે ખૂબ જ સારું છે. Alpa Pandya -
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
હળદર ની ચટણી (Haldar Ni Chutney Recipe In Gujarati)
આ ચટણી મારા મમ્મી ની રેસિપી છે. આ એક એવી ચટણી છે જે સ્વાદ મા તો ખુબ સરસ જ લાગે છે. પણ હેલ્થ ની દ્રષ્ટિ થી પણ ખુબ જ ગુણકારી છે. #સાઈડ Moxida Birju Desai -
લીલા આખા ધાણા ની ચટણી (Green Chutney recipe in Gujarati)
શિયાળામાં કોથમીર ની ચટણી તો આપણે રોજ બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મેં લીલા આખા ધાણા ની ચટણીની ટ્રાય કરી તો તે સ્વાદમાં ખુબ જ ટેસ્ટી અને તેની અરોમા (સુગંધ) નું તો પૂછવું જ શું. ખરેખર ખુબ જ સરસ બની છે જો તમે પણ એકવાર ટેસ્ટ કરશો તો વારંવાર બનાવશો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#Hathi Masala - Banao Life मसालेदारશિયાળામાં મસ્ત લીલા 🌳💚🍏શાકભાજી મળે.. તેની તાજગી અને સ્વાદ તો જે માર્કેટ થી લાવે, ચૂંટે અને રેસીપી બનાવે.. તે જ જાણે. ઓળા માં લીલા વટાણા નાંખી ને બનાવાય તે સાંભળ્યું હતું તો આજે લીલા ઓળા ની રેસીપી માં તે પ્રયોગ કર્યો. સાથે કેપ્સિકમ પણ નાંખ્યા.. ખૂબ જ ટેસ્ટી ઓળો બન્યો છે વડી લીલા છમ બાજરાનાં રોટલા સાથે તો જમાવટ જ થઈ ગઈ..મિત્રો..જરૂર ટ્રાય કરશો🥰😋 Dr. Pushpa Dixit -
ઢોકળાની સ્પેશિયલ લસણ ની ચટણી (Dhokla's Special Garlic Chutney R
#Cookpadgujarati#Chutney આ ઢોકળા ની સ્પેશિયલ લસણ ની ચટણી બનાવવી ખૂબ જ સરસ છે...ફક્ત 5 મિનિટ માં આ ચટણી તૈયાર થઈ જાય છે. આ ચટણી ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે પણ આ ચટણી બનાવી એક વાર જરૂર થી ટ્રાય કરી જુવો. Daxa Parmar -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya -
ખાંડેલી ધાણા ની ચટણી (Khandeli dhana chutney recipe in Gujarati)
પથ્થરમાં ખાંડીને બનાવવામાં આવતી ધાણાની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજકાલ આપણે મિક્સર માં ધાણા ની ચટણી બનાવતા હોઈએ છીએ પરંતુ પથ્થરમાં વાટેલી ચટણી નો સ્વાદ અને ટેક્ષચર ખૂબ જ અલગ અને સરસ બને છે. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી આ ચટણી થેપલાં, પરાઠા, પુરી કે અન્ય નાસ્તા સાથે પીરસી શકાય. હાથથી વાટેલી ચટણી મુખ્ય ભોજન સાથે સાઈડ ડિશ તરીકે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RC4#cookpadindia#cookpad_gu spicequeen -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
આ ચટણી ફરસાણ, રોલ, સેન્ડવીચ બધા માં જ વપરાય છે અને બહુજ ટેસ્ટી બને છે.ગ્રીન ચટણી (ઑલ પરપઝ ચટણી) Bina Samir Telivala -
રવા ઈડલી સાંભાર ચટણી (Rava Idli Sambhar Chutney Recipe In Gujarati)
આજે સાઉથ ઈન્ડિયન ડીનર નો પ્લાન છે..તો ઝટપટ બની જાય એવી રવા ઈડલી બનાવી દીધી,સાથે સાંબાર અને નાળિયેર ની ચટણી.. Sangita Vyas -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ ની આ ચટણી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે .આ ચટણી બહુ ઝડપ થી બની જાય છે .આ ચટણી બહુ ઓછી સામગ્રી થી બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
કાચા ટામેટા લીલા લસણ ની ચટણી (Raw Tomato Green Lasan Chutney Recipe In Gujarati)
લીલી ચટણી કોથમીર ફુદીના ની તો ઘર ઘર માં બનતી હોય છે પણ કાચા ટામેટા ની ચટણી સાથે લીલું લસણ તો કઈંક ટેસ્ટ જ ઔર આવે છે. મેં વિતેર માં ખાસ બનતા સ્ટાર્ટર્સ અને ભજીયા કે ટિક્કી સાથે ખવાતી ઓલ પર્પઝ કાચા ટામેટા અને લીલા લસણ ની ચટણી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. Bansi Thaker -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#RJS રાજકોટ માં રસીકભાઇ નો ચેવડો ફેમસ છે, સાથે લીલી ચટણી પણ મળે.આજે મેં એવી જ લીલી ચટણી બનાવી ખૂબજ સરસ બની. 😋 Bhavnaben Adhiya -
લસણની ચટણી (Lasan ni chutney recipe in Gujarati)
લસણ ની ચટણી એ એવી સાઇડ ડીશ છે જેના કારણે જમવાનો સ્વાદ અનેકગણો વધી જાય છે. સામાન્ય રીતે આપને લસણ ને વાટી ને એની ચટણી બનાવતા હોઈએ છીએ પણ મેં અહીંયા લસણ એકદમ બારીક સમારી ને પછી એને સાંતળી ને આ ચટણી બનાવી છે જે એકદમ અલગ ટેક્ષચર અને સ્વાદ આપે છે.#સાઈડ#પોસ્ટ6 spicequeen -
કેળા મેથી નુ શાક (Kela Methi Shak Recipe In Gujarati)
આ સબજી ખૂબ જ ટેસ્ટી છે. અને ઝટપટ બની જાય એવી છે. Zarna Jariwala -
લસણ મરચાં ની ચટણી (Garlic-Chilli Chutney in Gujarati)
#સાઈડસાઈડ ડીશ માટે આ ચટણી બેસ્ટ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે મારી તો મોસ્ટ ફેવરીટ છે. અને ખૂબ જ ઝડપ થી બની જાય છે. આ ચટણી પણ મારા સાસુ પાસેથી જ શીખી છું Sachi Sanket Naik -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK13# લીલા મરચા આ ચટણી ભેળ મા ઉમેરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ ભેળ બને છે Pratiksha Varia -
ગ્રીન ચટણી(Green chutney recipe in gujarati)
#સાઇડલીલી ચટણી બનાવવી સરળ છે તેમજ ખૂબ સરસ લાગતી હોઈ છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે માણી શકો. નાના બાળકો કોથમીર ના ખાતા હોય તો આવી રીતે ચટણી બનાવી ને આપી શકાય. Shraddha Patel -
ટામેટા ની ચટણી(tomato Chutney Recipe in Gujarati)
#GA4 #Week7આ એક એવી ચટણી છે કે જેને શિયાળાની કડકડતી ઠંડી માંસાંજે ગરમા-ગરમ રોટલા સાથે ખાધી હોય તો મજા પડી જાય...આ ચટણી હોય તો... શાક ના બનાવ્યું હોય તો પણ ચાલીજાય.અરે શાક બનાવ્યું હશે તો પણ બધા ચટણીજ ખાશે..શાક ને કોઈ યાદ પણ ના કરશે એટલી ચટાકેદાર....મોમાં પોતાનો સ્વાદ છોડી જાય એવી આજની આ ટામેટાની ચટણી છે.આ ટામેટાની ચટણી રોટલા, રોટલી, ભાખરી, થેપલા, તેમજ પાંવ જોડેખૂબજ સરસ લાગે એવી છે, સાથે સાથે તેને મગની ખીચડી કે રાઈસ જોડે પણખાય શકાય છે. NIRAV CHOTALIA -
લીલા લસણ ની ચટણી (Lila Lasan Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #Garlic# લસણ ની ચટણી( લીલા લસણ ની ચટણી) આપણે કોથમીર ની ચટણી તો ખાતા જ હોઈએ છે.તો આજે આપણે લીલા લસણ ની ચટણી કરશું.બનાવવામાં પણ સેહલી અને ખાવામાં પણ સ્વાદિષ્ટ.તેના પાન માં ખુબજ સારા પ્રમાણ માં ફાઇબર હોઈ છે.તેના પાન નો જેટલો ઉપયોગ થાય તેટલો કરવાનો.પાછા શિયાળા સિવાય બહુ જોવા પણ ના મળે એટલે તેનો ઉપયોગ ખાસ કરવાનો. Anupama Mahesh -
રેડ ચટણી(Red Chutney Recipe In Gujarati)
#સાઈડએકદમ સ્વાદિષ્ટ એન્ડ ઈન્સ્ટન્ટ બની જતી, ગમે તે ફરસાણ માં મેચ થઈ જાય છે, ને તમે અચાનક કોઈ ગેસ્ટ આવે તો ઈન્સ્ટન્ટ બની પણ જાય છે. surabhi rughani -
લસણ લાલ મરચા ની ચટણી (Lasan Lal Marcha Chutney Recipe In Gujarati)
#SJR આ ચટણી ટેસ્ટ માં ખૂબ સરસ બને છે.તેમાં સરખા ભાગે તીખો, ખાટો,અને મીઠો સ્વાદ હોવાથી સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઈડસાઉથ ઈન્ડિયન પ્લેટ કોકોનટ ચટણી વગર અધુરી છે ખરું ને?તો આજે સાઈડ ડીશ તરીકે મેં લીલા ટોપરા ની ચટણી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ગ્રીન ચટણી (Green Chutney Recipe in Gujarati)
#GA4#Week4 આ ચટણી સેન્ડવીચ,ઈડલી,ઢોકળા મા વધારે ખવાય છે,તેનાથી આપણે બનાવેલ વાનગીનો સ્વાદ અલગ જ થઈ જાય છે, તેથી ખૂબ જ સરસ લાગે છે..... Bhagyashree Yash -
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#WLD#MBR7 આ શાક કુકર માં ખૂબ જ ઝડપ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4 #Week15ગ્રીન ચટણીમાં મેં ખાંડ ના ઓપ્શન માં ગોળ નો ઉપયોગ કરેલ છે.. કોથમીર , મીઠા લીમડાના પાન અને ફુદીનો તેમજ ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય.પહેલી વાર ગોળ નાખી ને ચટણી બનાવી સરસ બની ટેસ્ટ માં Kshama Himesh Upadhyay -
મસાલા પાઉં સ્પેશિયલ ચટણી (Masala Pav Special Chutney Recipe In Gujarati)
Weekend recipeદરેક રેસિપી ની સાથે જોડાયેલી કોઈ સ્પેશિયલ રેસિપી હોય છે.જેમ સમોસા સાથે તેની સ્પેશિયલ ચટણી હોય તેમ મસાલા પાઉં ની સાથે પણ તેની સ્પેશિયલ ચટણી હોય તો ખાવાની મજા પડી જાય છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13608283
ટિપ્પણીઓ