ખાટા ઢોકળા(Khatta Dhokla Recipe In Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064

#સાઇડ
જમણવાર માં લાડુ કે એવું ભારે મેનુ હોય તો સાથે પચવામાં હળવું એવું ફરસાણ રાખી શકાય

ખાટા ઢોકળા(Khatta Dhokla Recipe In Gujarati)

#સાઇડ
જમણવાર માં લાડુ કે એવું ભારે મેનુ હોય તો સાથે પચવામાં હળવું એવું ફરસાણ રાખી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 500 ગ્રામ ઢોકળા નું ખીરું
  2. 3-4 નંગલીલા મરચા
  3. 2 કપ કોથમીર
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 2 ચમચીમરચું પાઉડર
  6. ચમચીહળદર અડધી
  7. ચપટીખાવાનો સોડા
  8. ચપટીહિંગ
  9. 1/2 ચમચીખાંડ
  10. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક ઉભા વાસણ માં ઢોકળા નો આથો આવવા મુકો

  2. 2

    4 કે 5 કલાક પછી ખીરું ડબલ થઈ જશે

  3. 3

    ચમચા વડે હલાવી લો

  4. 4

    તેમાં મીઠું મરચુ હળદર સહેજ હિંગ અને ખાંડ ઉમેરો

  5. 5

    લીલા મરચા બારીક સમારીને ઉમેરો

  6. 6

    કોથમીર જીની સમારીને ઉમેરો

  7. 7

    સહેજ સોડા ઉમેરો

  8. 8

    એક વાઘરીયા માં 2 ચમચી તેલ ગરમ મુકો

  9. 9

    ગરમ થાય એટલે ખીરા માં ઉમેરો

  10. 10

    એક મોટા વાસણ માં ઢોકળા મુકવા થોડું પાણી ગરમ મુકો

  11. 11

    કાંઠલો મુકો અને એના પર તેલ લગાડી ને થાળી ગરમ થવા મુકો

  12. 12

    પાણી ઊકળે એટલે ખીરું રેડો

  13. 13

    આ ઢોકળા પાતલા થાય એમ સારા લગે છે

  14. 14

    3 કે 4 મિનિટ માં રેડ્ડી થઈ જશે

  15. 15

    તેલ અને લસણ ની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes