મિક્ષ વેજિટેબલ ચીઝ પરોઠા વિથ મેક્સિકન હર્બ્સ (Mix Vegetable Cheese Paratha With Recipe In Gujarati)

મિક્ષ વેજિટેબલ ચીઝ પરોઠા વિથ મેક્સિકન હર્બ્સ (Mix Vegetable Cheese Paratha With Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં લોટ લો તેમાં તેલ નું મોણ નાખો મીઠુ નાખી રોટલી થી થોડોક કાઠો લોટ બાંધી લો.
- 2
હવે એક વાસણ માં સ્ટફિંગ માટે બાફેલા બટાકા લો. તેમાં ચપટી ચાટ મસાલો ઉમેરો અને અજમો ઉમેરો. અને તેને બરાબર મસળી લો.
- 3
હવે તેમાં બાકી શાકભાજી ઉમેરો. કોબીજ, ગાજર, બીટ, ડુંગળી, મકાઈ. મકાઈ ના દાણા ને પણ અધકચરા ક્રશ કરી લેવા. મેં અહીં બધા જ શાકભાજી મકાઈ સિવાય બાફયા વગર કાચા અને ચોપર થી ચોપ કરી લીધા છે.
- 4
હવે મસાલા માં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠુ, પેરી પેરી મસાલો, હળદર, મરચું, મીઠુ ઉમેરો અને સારી રીતે મિક્ષ કરી સ્ટફિંગ તૈયાર કરો.
- 5
બધાજ મસાલા સારી રીતે મિક્ષ કરો.
- 6
હવે તેમાં સમારેલી કોથમીર ઉમેરો, સ્ટફિંગ તૈયાર છે.
- 7
લોટ નું એક લુવો લઇ એને એક રાઉન્ડ શેપ માં મોટુ વાણી લો અને થોડું સ્ટફિંગ મુકો ઉપરથી ચીઝ છીણી ને ઉમેરો અને પાછુ થોડું સ્ટફિંગ મુકો હવે તેની પોટલી વાળો અને ફરી હળવા હાથે વણી ને શેકી લો સારી રીતે બન્ને સાઈડ.
- 8
શેકેલ પરાઠા ને દહીં તથા કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજિટેબલ ચીઝ પરાઠા (Mix Vegetable Cheese Paratha Recipe In Guajarati)
#GA4 #Week1આ પરાઠા આપડે ડિનર માં લઇ સકી છે ...વેજિટેબલ હોવાથી આ એક હેલ્થી છે. anudafda1610@gmail.com -
-
પિઝા પરોઠા
#બર્થડે પિઝા નુ નામ પડે એટલે બાળકો ને મોમાં પાણી આવી જાય આ એકદમ હેલ્દી ડીશ છે જેમાં બધા વેજીવેજિટેબલે આવી જાય અને ઘઉં નો લોટ આવી જાય બાળકો ને જરાય નડે નહિ. બર્થડે માં પિઝા તો હોય જ પણ મેંદા ના બદલે ઘઉં ના પરોઠા બનાવી જોવો મજા આવશે. Namrata Kamdar -
-
-
પાણીપુરી પરોઠા (PaniPuri Paratha Recipe In Gujarati)
#GA4#Week1પાણીપુરી એ તો સૌ ની પ્રિય છે પણ એમાંથી કાંઇક આજે નવું બનાવીએ સ્વાદ તો પાણીપુરી નો જ હો...તિખોતમતમતો આ આઈડિયા મારી little princess એ આપ્યો છે તો ચાલો માણીએ પાણીપુરી પરોઠા😋🥘 Hemali Rindani -
ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1આ પરોઠા ડિનર અને બ્રેકફાસ્ટ માં લઇ શકાય છે આ એક ફુલ મેનુ ડીશ છે આ મારી ઇન્નોવેટીવ વાનગી છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ચીઝ વેજીટેબલ પરોઠા(cheese vegetable Paratha recipe in Gujarati)
#GA4#week17#ચીઝ (cheese) Siddhi Karia -
-
-
-
પાલક પનીર ચીઝ પરાઠા (Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#GA4 #Week17 #cheeseપાલકમાંથી આયનૅ ભરપૂર પ્રમાણમાં મળે છે. સ્ત્રીઓ એ તો પાલક ખાવો બહુ જરૂરી હોય છે તેથી મેં બનાવ્યા છે પાલકમાંથી પરોઠા અને આ પરાઠા પીઝા ફ્લેવરના છે તેથી તે બાળકોને પણ બહુ જ પસંદ આવે છે. Ekta Pinkesh Patel -
ચીઝ બિસ્કિટ સ્ટાર્ટર
#teatime આ રેસીપી બોવ જલ્દી બની જાય છે. અને બધા ને ખાવાની પણ બોવ મજા આવે છે. તમારે 20 મિનિટ માં તૈયાર થઈ જાય બાળકોને સાંજે ભુખ લાગે ત્યારે ફટાફટ બની જાય. Namrata Kamdar -
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1નાના મોટા સૌ ને ભાવે એવા આલુ પરોઠા. Richa Shahpatel -
-
-
મલ્ટીગ્રેઇન વેજીટેબલ પરાઠા (Multigrain vegetable paratha recipe in Gujarati)
#રોટીસઆ પરોઠા ખુબજ પૌષ્ટિક અને સરળતાથી બની જાય છે. Krupa Kapadia Shah -
પનીર ગોભી પરાઠા(Paneer flower Paratha Recipe In Gujarati)
#GA4#week1પનીર ના ફ્લાવર સાથેના આ ખુબ સરળ અને ક્વિક પરોઠા છે Nikita Dave -
પાપડ પરાઠા વિથ યોગર્ટ (Papad Paratha with yogurt Recipe In Gujarati)
#GA4#week1#paratha#yogurtઆમ તો પરાઠા ની વાત આવે એટલે આપણે બધા હંમેશાં મસાલા પરાઠા અથવા તો આલુ પરોઠા ને યાદ કરીએ પણ આજે મે એક સરસ મજાના ચટપટા પાપડ ના પરોઠા બનાવ્યા છે. Payal Patel -
વેજ મેક્સિકન પરાઠા (Veg Mexican Paratha Recipe in Gujarati)
#AM4#cookpadindia#cookpadgujratiવેજ.મેક્સિકન પરાઠા એટલે બહુ બધા શાકભાજી નો આનંદ લેવો. બહુ જ healthy એવા આ પરોઠા બાળકો બહુ જ હોંસે હોંસે ખાઈ લેશે. Bansi Chotaliya Chavda -
-
-
-
આલુ પરોઠા વિથ યોગર્ટ ડીપ(Aloo Paratha with Yogurt dip recipe in Gujarati)
#GA4 #week1#yogurt#Punjabi#potatoTricolour આ રેસીપી આલુ પરાઠા નાના અને મોટા સૌ ની ફેવરિટ છે....મેં અલગ અલગ નેચરલ કલરની મસાલા પેસ્ટ બનાવીને સ્વાદમાં અને લૂક માં કંઈક નવીનતા લાવવાની કોશિષ કરી છે જે આપ સૌ ને જરૂર ગમશે...બાળકોને ટીફીનમાં પણ નવીન લાગે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા કલરફુલ આલુ પરોઠા બનાવ્યા છે.... Sudha Banjara Vasani -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#week1#post2આજે મે ખુબ સરળ આલુ પરોઠા બનાવ્યા છે પણ તેને થોડું અલગ ટેસ્ટ આપ્યો છે, ખુબ ટેસ્ટી બન્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ Hiral Shah -
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
પંજાબી કોબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #week1 ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે વરસાદની મોસમમાં ગરમ ગરમ ખાવાની મજા પડે બાળકોને તો ખૂબ જ ભાવે.પંજાબી કોબી આલુ પરોઠા સાથે આમલીની ચટણી અને ફુદીના દહીં #Week1 #GA4 Archana Shah -
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- રસાવાળુ બટાકાનું શાક (Rasavala Potato Sabji Recipe In Gujarati)
- બટર પાઉંભાજી (Butter PauBhaaji Recipe in Gujarati)
- ઓટ્સ & રાઈસ કટલેસ (Oats & Rice Cutlet Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
ટિપ્પણીઓ