ઈદડા (Idada Recipe In Gujarati)

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઅડદ ની દાળ
  2. 3 વાટકીચોખા
  3. 1 મોટી ચમચીખાવાના સોડા
  4. 2 ચમચીતેલ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. પાણી જરૂર મુજબ
  7. 1/2 ચમચીશેકેલું જીરૂ પાઉડર
  8. 1/2 ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાળ અને ચોખાને ધોઈને પાણીમાં 7-8કલાક પલાળી રાખવા.

  2. 2

    ત્યાર બાદ તેને પાણી કાઢી મિક્સર માં ક્રશ કરી લેવું.એટલે ખીરુ તૈયાર થશે. ખીરામાં સોડા,મીઠું,તેલ અને પાણી નાખી ખીરું હલાવી ને મિશ્રણ તૈયાર કરવું.

  3. 3

    ત્યાર બાદ એક કડાઈ માં પાણી મૂકી ગેસ પર ગરમ કરવું અને તેમાં એક થાળી માં તેલ થી ગ્રીશ કરી ખીરુ પાથરી તેના ઉપર જીરૂ પાઉડર અને લાલ મરચું પાઉડર sprinkle કરી5-7 મિનિટ સુધી steam થવાં દેવું.ત્યાર બાદ ગેસ બંધ કરી થાળી ઠરે પછી કટ કરી સર્વ કરવું.તો તૈયાર છે ઈદડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484
પર

Similar Recipes