ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)

Foram Desai
Foram Desai @cook_26229723
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાડકીમેંદો
  2. 2 વાટકીઘઉં નો લોટ
  3. 1 ચમચી યીસ્ટ
  4. 1 ચમચીખાંડ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 2 ચમચીતેલ
  7. 5 કળી લસણ
  8. 2 ચમચી બટર/ઘી
  9. જરૂર મુજબ પાણી લોટ બાંધવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નો લોટ અને મેંદાને મિક્સ કરવો

  2. 2

    નાના વાટકામાં હુંફાળુ પાણી થોડું લઈ તેમાં યીસ્ટ અને એક ચમચી ખાંડ ઉમેરવી પાંચ મિનિટ રહેવા દેવું જેથી યીસ્ટ એક્ટિવ થઈ જાય.

  3. 3

    એક્ટિવ થયેલી યીસ્ટ અને લોટ ભેળવી તેમાં બે ચમચી તેલ મોણ ઉમેરો અને પરોઠા જેવો લોટ બાંધવો.

  4. 4

    લોટને એરટાઈટ બંધ કરી એક કલાક અથવા બે કલાક રહેવા દેવો. પછી સરખો મસળી લેવો.

  5. 5

    લોટ ભૂલી જશે પછી મસળી ને લુવા કરવા લુવાને 1/2કલાક રહેવા દેવા.

  6. 6

    પછી તમારે જે પણ પ્રકારનો આકાર આપવો હોય તે રીતે પરોઠા વણી શકો છો.

  7. 7

    પરાઠા ઉપર કાંટાની મદદથી આકા પાડવા અને તેના પર લસણ ઘી અને સમારેલી કોથમરી નું મિશ્રણ લગાવવું અને પછી પરાઠાને લોઢી પર શેકી લેવો

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Foram Desai
Foram Desai @cook_26229723
પર

Similar Recipes