રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક લોયામાં ચણાનો લોટ લઇ તેમાં એક ચમચી તેલ ઉમેરી ચણાના લોટને શેકવો. થોડો કલર લાલ જેવો થાય ત્યારબાદ તેમાં એક ચમચી લાલ મરચું 1 ચમચી જીરૂ એક ચમચી હળદર નાખી પાંચ મિનિટ પકવો પછી તેમાં થોડું પાણી ઉમેરીને 10 મિનીટ પછી તેને ઠરવા મૂકવું
- 2
બીજું લઈ લેવું તેમાં બટર પાંચ ચમચી ઘી નાખી તેમાં ટામેટાં ડુંગળી લસણ આદુ મરચાની પેસ્ટ કેપ્સીકમ સ્વાદ અનુસાર મીઠું ઉમેરોમીડીયમ ફ્લેટ પર ચડવા દેવું દસ મિનિટ પછી તેમાં આપણે ચણાનો લોટ રેડી કર્યો એ નાખીને તેને પાંચ મિનિટ હલાવો
- 3
- 4
ત્યારબાદ તેમાં પનીર ઉમેરો પનીર ઉમેરી આ પછી તેને બરાબર હલાવી એકરસ થાય પછી તેમાં દૂધ ૧ નાની વાટકી નાખો પછી દસ મિનિટ પછી એકરસ થાય એટલે ગેસ પરથી ઉતારી લેવું
- 5
આપણી પનીર ભુરજી સાથે સલાડ અને નાન રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ભુરજી (Paneer bhurji Recipe in Gujarati)
#GA4#Week 6Paneerરેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભૂરજી Bhavika Suchak -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#GA4 #Week6આ શાક તો જોઈ ને જ ખાવા નું મન થઇ જાય છે અને ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PSR પંજાબી સબ્જી નું નામ સાંભળતા જ આપને બધાને હોટલ ની યાદ આવી જાય મારા ઘરમાં બધાને પનીર ભુરજી ફેવરિટ છે એટલે હું તો ઓલવેઝ ઘરે જ બનાવું છું આ રીતે પનીર ભુરજી બનાવજો ખૂબ જ સરસ બનશે Tasty Food With Bhavisha -
-
-
-
-
-
-
પનીર ભુરજી (paneer bhurji recipe in gujarati)
#ફટાફટ ખુબ જ સ્વાદિષ્ટ અને તરત જ ઓછા ઘટકો મા બની જતું પંજબી શાક એટલે પનીર ભુરજી. Moxida Birju Desai -
-
-
-
-
-
-
-
પનીર ભુરજી(Paneer Bhurji recipe in Gujarati)
Paneer bhurji (Recipe in Gujarati) પનીર ભુરજી. પનીર ભુરજી આમ તો ડ્રાય સબ્જી ટ્રાય કરી હશે. આ સબ્જી ક્રિમી અને સ્પાઇસી બનાવી છે. ટેસ્ટમાં. એકદમ જોરદાર. બની છે.Njoy 👍 Pinal Naik -
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
બધાને પંજાબી સબ્જી બહુ ભાવે એટલે નવી-નવી ટ્રાય કરું. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13649856
ટિપ્પણીઓ (3)