દૂધી નો ઓળો(Dudhi no olo recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ દૂધી સમારેલી
  2. ૨ ચમચીતેલ
  3. ૨ નંગટામેટા
  4. ૨ નંગડુંગળી
  5. ૧ ચમચીઆદુ-મરચાં કાપેલા
  6. ૧ ચમચીધાણાજીરું
  7. ૧ ચમચીહળદર
  8. મીઠું સ્વાદઅનુસાર
  9. ૧/૨ ચમચીજીરું
  10. ૧/૨ ચમચીરાઇ
  11. ૨-૩ કળીપતા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધી ને છોલી ને નાના નાના ટુકડા પાડી વરાળ થી બાફી લો. હવે તેને ઠંડી પડે પછી મિક્ષરજાર માં પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકો.તેમાં રાઇ,જારું નાંખો. હવે તેમાં આદુ-મરચાં નાંખી ડુંગળી નાંખી ૨ મિનિટ સાંતળી લો.

  3. 3

    હવે તેમાં ટામેટા નાંખી સાંતળો,પછી તેમાં હળદર,લાલ મરચું,ધાણાજીરું,ગરમ મસાલો,મીઠું નાંખી મિક્ષ કરો.

  4. 4

    તેમાં દૂધી ની પેસ્ટ નાંખી ૫-૭ મિનિટ માટે સાંતળી મિક્ષ મિક્ષ કરી લેવું.કોથમીર નાંખી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

ટિપ્પણીઓ

Similar Recipes