મેગી ટાકોઝ (Maggi Tacos Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
એક તવામાં બટર મૂકીને ગરમ કરી તેમાં લસણની કટકી, કેપ્સિકમ મરચાના ટુકડા અને ડુંગળીના ટુકડા મૂકીને સાંતળો.. ત્યારબાદ તેમાં સેઝવાન સોસ અને મેગી મસાલો (1 સચેટ) મિક્સ કરો... ત્યારબાદ તેમાં 300 મીલી પાણી ઉમેરો.. પછી તેમાં ચીઝ, ઓરેગાનો અને ચીલી ફલેકસ ઉમેરો... તેમાં કાચી મેગી નાખો પછી પાણી ના રહે ત્યાં સુધી મેગીને પકાવો... ત્યારબાદ તેને એક બાઉલમાં રાખો.....
- 2
બ્રેડ સ્લાઈસ લઈને તેને રાઉન્ડ શેઈપ આપો.. બાદ તેને વેલણથી વણીને પતલી અને પહોળી બનાવો... બાદમાં બટરથી શેકીને સી શેઈપ આપો... આ રીતે બધી બ્રેડને સી શેઈપ આપીને તેમાં બનાવેલ મેગીને સ્ટફ કરી દયો.....
- 3
એક બાઉલમાં લિક્વિડ ચીઝ નાખો તેમાં મેગી મસાલો (1 સચેટ) ઉમેરો... ત્યારબાદ તેમાં ચીલી સોસ, સેઝવાન સોસ અને ટોમેટો સોસ મિક્સ કરો અને તેને બનાવેલા ટાકોઝ પર ગાર્નીશ કરી ડીશ પર સરવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
સ્પાઈસી વેજીટેબલ મેગી (Spicy Vegetable Maggi Recipe In Gujarati)
#WD#RinaRaiyani#Shreelakhani#inspiration thakkarmansi -
-
-
-
મેગી બ્રેડ સ્ટીક (Maggi Bread Stick Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#CookPad# CookpadIndia# tasti#yammyમેગીબ્રેઁડસ્ટીક એક અલગ કોમ્બિનેશન છે જે નાના મોટા સોને ગમે...ભુખ લાગે એટલે તરત જ મેગી યાદ આવે આ કોમ્બિનેશન મા કલર ફલ કેપ્સીકમ ખુબજ સરસ દેખાવ ની સાથે સ્વાદ મા પણ ખુબજ સરસ લાગે છે Minaxi Bhatt -
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
ચીઝ મેગી રેવિયોલી (Cheese Maggi Ravioli recipe in Gujarati)
રેવિયોલી ઇટાલિયન cuisine છે. જે એક પાસ્તા નો જ પ્રકાર છે જેમાં સ્ટફિંગ તરીકે પાલક અને ચીઝનો ઉપયોગ થાય છે અને નોનવેજ ખાતા હોય એ એ રીતે બનાવે છે મેં આજે મેગીના સ્ટફિંગ સાથે ચીઝ રેવિયોલી બનાવી છે જેને રેડ સોસ સાથે સર્વ કર્યું છે આ બધાને ખૂબ જ ભાવે તમે પણ ટ્રાય કરજો ચોક્કસથી સરસ બનશે.#MaggiMagicInMinutes#Collab Chandni Kevin Bhavsar -
મેગી ભાખરી 🍕(maggi bhakhri recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/ફલોરપોસ્ટ -11 Nayna prajapati (guddu) -
સેઝવાન મસાલા મેગી હોટ ડોગ (Schezwan Masala Maggi Hot Dog Recipe In Gujarat)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
-
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે. charmi jobanputra -
-
ચીઝ બ્રસ્ટ મેગી પીઝા (Cheese Burst Maggi Pizza Recipe In Gujarati)
#ફાસ્ટફૂડ#JSR મેહુલ પ્રજાપતી કાનુડો -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી અને પીઝા બાળકોને ખૂબ ભાવે છે.એટલે બાળકોને ખાવાની મજા આવે એવા મેં ફટાફટ મેગી પીઝા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો મેગી પીઝા ની રેસીપી હું અહીં શેર કરુ છું. Dimple prajapati -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
-
મેગી પિઝા (Maggi Pizza Recipe In Gujarati)
#વિકમીલ૧#સપાઈસી/તીખીવાનગી#મેગીપીઝા#માઇઇબુક રેસિપી#6પોસ્ટ Kalyani Komal -
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
ઇન્સ્ટન્ટ મેગી ભેળ ચાટ (Instant Maggi Bhel Chaat recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#Cookpadgujaratiફ્રેન્ડ્સ આ એકદમ ઝડપથી બની જતી ચાટ છે.આપણે બાફીને મેગી તો ઘણીવાર ખાતા હોઈએ છે.પણ એક વાર રોસ્ટેડ મેગી ખાશો તો બધા ટેસ્ટ ભૂલી જશો અને આ રેસિપી એટલી ફલેક્સિબલ છે કે આમાં તમે તમારી પસંદગીના કોઈ બી શાક એડ કરી શકો છો. Isha panera -
-
-
મેગી ના ઘુઘરા(Maggi Ghughra Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadgujrati#cookpadindia Linima Chudgar -
મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindiaશરૂઆતથી જ મેગી નૂડલ્સ એક લોકપ્રિય નાસ્તો છે. આજે તે ખાસ કરીને બાળકોના બધાની પસંદ બની ગઈ છે. મેગી વધુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને સ્વાદથી વધુ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, ખનિજો, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. આજે આ મેગી ચેલેન્જ માં મેં મેગી ને અલગ રીતે બનાવવા પ્રયાસ કર્યો જેમાં હું સક્સેસ પણ થય...મે આજે મેગી સિત્ઝલર બનાવ્યું ...મે સિત્ઝલાર પેહલી વાર બનાવ્યું ...અને જે ખુબ જ ટેસ્ટી બન્યું ...મારા ઘરે ખરેખર બધા ને ખુબ જ ભાવ્યું...બનાવવામાં પણ એટલું જ સેહલુ છે... Twinkal Kalpesh Kabrawala -
-
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ