પનીર ભૂર્જી (Panner bhurji reciepie in Gujarati)
#trend2
Week 2
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી અને ટામેટાં ની ગ્રેવી કરી લો.પનીર પોણા ભાગનું ખમણી ને રાખી દો.
- 2
ત્યારબાદ તેલ અને ઘી મૂકી ડુંગળી સાંતળી લો ડુંગળી સંતળાઈ જાય પછી ટામેટા ની ગ્રેવી ઉમેરી દો ત્યારબાદ તેમાં બધા સુકા મસાલા કરો
- 3
મસાલા થઈ જાય પછી તેમાં થોડી મલાઈ ઉમેરો અને પનીર ના પીસ ઉમેરો બધું એકરસ થઈ જાય પછી થોડું ખમણેલું પનીર ઉમેરી દો ત્યારબાદ પીરસતી વખતે ઉપરથી મલાઈ કોથમીર અને ખમણેલું પનીર નાખવું
- 4
આ સબ્જી સાથે પરોઠા કે બટર નાન સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે,અને સાથે ખાટું આચાર,મસાલા પાપડ હોય તો ઔર મજા પડી જાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
પનીર ટિક્કા મસાલા(paneer tikka masala recipie in Gujarati)
#goldenapron3Week 21Spicy Bhagyashree Yash -
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend2#week2મારી રેસીપીની ગ્રેવી બનાવવાની રીત થોડી અલગ છે. આ રીતે ગ્રેવી ખૂબજ સારી બને છે. Nutan Shah -
-
પનીર ટિક્કા મસાલા વિથ ગ્રેવી (Paneer tikka masala with Gravy Recipe In Gujarati)
#trend2#Week 2 Pooja Shah -
-
-
-
ક્રીમી પનીર ભૂર્જી(Creamy paneer bhurji recipe in Gujarati)
#GA4#Week1પનીર ભૂર્જી તો બધા એ જ ખાધી હસે પણ ક્રીમી પનીર ભૂર્જી કદાચ બોવ ઓછા એ ટેસ્ટ કરી હસે તો ચાલો રેસિપી જોઈએ. Aneri H.Desai -
-
-
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
#North#વીક ૪#recipy ૧પનીર ભુર્જીને પનીર ના ચૂરા ને ડુંગળી અને સરળ મસાલાથી શેકીને રોટલી, પરાઠા અથવા તંદૂરી રોટી સાથે પીરસવામાં આવે છે જે સ્વાદિષ્ટ અને સરળ ભોજન બનાવે છે. પનીર ભુર્જી ઉત્તર ભારતની પનીરની વાનગી છે જે સવારના નાસ્તામાં પીરસે છે. તે ઝડપી અને સરળ ઝડપી બની જતી પનીર ની વાનગી છે. Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
મારી પ્રિય વાનગી,😋 #Trend#week-3#Paneer Bhurji #cookpad Devanshi Chandibhamar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13685613
ટિપ્પણીઓ