બટાકા શાક (Bataka shaak recipe in Gujarati)

Heer Chauhan
Heer Chauhan @cook_25944890
શેર કરો

ઘટકો

  1. 3મીડિયમ સાઇઝના બટેટા
  2. ૩ ચમચીતેલ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. ચપટીહળદર
  5. ૧ ચમચીલાલ મરચા પાઉડર
  6. ચપટીહિંગ
  7. 1લાલ સૂકું મરચું
  8. લીમડાના પાન
  9. ચપટીજીરૂ
  10. ૧ કપપાણી
  11. કોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બટેટાની છાલ ઉતારી લો અને તેને સરખા સાફ કરી લો બટેટાને આખા હોય ત્યારે જ પાણી વડે ધોઈ લો....

  2. 2

    હવે બટેટા ના પીસ કરી લો

  3. 3

    હવે પ્રેશર કૂકરમાં ત્રણ ચમચી તેલ મૂકો

  4. 4

    તેલ ગરમ થયા બાદ તેમાં જીરુ હિંગ લાલ સૂકું મરચું લીમડાના પાન મૂકો હવે બટેટા નો વઘાર કરો

  5. 5

    પછી તેમાં હળદર મીઠું ઉમેરો પછી તેમાં ૧ કપ પાણી એડ કરી કુકર ને બંધ કરી દો

  6. 6

    ત્રણ વિસલ વાગ્યા બાદ ગેસ બંધ કરી દો

  7. 7

    પછી કુકર ઠરે ત્યારે ખોલી તેમાં લાલ મરચા પાઉડર એડ કરો

  8. 8

    લાલ મરચું મિક્સ કરી તેમાં ધાણાભાજી એડ કરો... મેં અહીંયા ધાણાજીરું નથી એડ કર્યું જો તમે તેનો ટેસ્ટ ગમતો હોય તો કરી શકો છો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heer Chauhan
Heer Chauhan @cook_25944890
પર

ટિપ્પણીઓ

Similar Recipes