પેન કેક (Pan cake recipe in Gujarati)

Keya Sanghvi @cook_26143193
પેન કેક (Pan cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો, બેન્કિંગ પાઉડર અને સોડા અને ખાંડ ચાલી નિક bowl માં મિક્સ કરો.
- 2
પછી તેમાં બટર અને દૂધ ઉમેરી હલાવો
- 3
ત્યાર બાદ બધા કલર ઉમેરી ને અલગ તૈયાર કરો
- 4
માં એક એક પેન કેક e ઉતારો
- 5
હવે તેને પ્લેટ માં ડેકોરેટ કરો
- 6
ખાવા માટે તૈયાર છે યમ્મી મો માં પાણી આવ્યું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીની કલરફૂલ પેન કેક (Mini Colorful Pan Cake Recipe In Gujarati)
#GA4#Week2#post2#pancake Darshna Mavadiya -
બનાના પેન કેક(Banana pan cake recipe in Gujarati)
#GA4#PANCAKE#BANANA#WEEK2#COOKPADGUJ#COOKPADINDIA બાળકો ને પ્રિય એવી પેન કેક ને વધુ હેલ્ધી બનાવવા માટે મેં પેન કેક બનાવવા ખાંડ નાં બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે, મેંદા નાં બદલે ઘઉં નાં લોટ નો ઉપયોગ કર્યો છે અને વધુ પોષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં કેળા નો ઉપયોગ પણ કર્યો છે. Shweta Shah -
વોલનટ રાગી કપ કેક (walnut ragi કપ cake recipe in gujarati)
#walnuttwistsઅખરોટ ને પાવર ફૂડ કહેવામાં આવે છે કારણ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. તેમાં વિટામિન સી, એમિનો એસિડ ઓમેગા થ્રી ફેટી એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આમ અખરોટ ખૂબ જ પૌષ્ટિક છે અને મેં તેનો ઉપયોગ કેક માં કર્યો છે. પણ એમાં પણ મેં એક ટ્વીસ્ટ કરીને ગ્લુટન ફ્રી હેલ્ધી કેક બનાવી છે. અને એમાં મેં ખાંડ નો ઉપયોગ પણ ન કરી ને હેલ્ધી બનાવી છે. Harita Mendha -
-
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
અત્યારે બધાને નવીન રેસિપી બહુ જ પસંદ હોય છે અને આ કેકનો ટ્રેન્ડ પણ બહુ જ છે તેથી મારબલ ઈફેક્ટ ની કેક બનાવી.#GA4#Week22#eggless cake Rajni Sanghavi -
રાગી બોર્નવિટા પેન કેક (Raagi Bornvita Pan Cake Recipe In Gujarati)
#GA4#Week2#post2મે આજે ખુબ જ પોષ્ટિક, ટેસ્ટી, બધા ને ભાવે અને જલદી બની જાય એવી પેન કેક બનાવી છે,નાના મોટા બધા ને ભાવે અને જલદી બની જાય Hiral Shah -
બનાના પેન કેક (Banana pan Cake Recipe in Gujarati)
આ મારા બાળકો ની ફરમાઈશ છે. એ લોકો ને ખુબ ભાવે છે. જલ્દી બની જાય છે. Kinjal Shah -
ચોકલૅટ પેન કેક (Chocolate Pan Cake Recipe In Gujarati)
#GA4#week2ચોકલૅટ એક એવી વસ્તુ છે કે નાના થી લઇ ને મોટા બધા ને ભાવે જ્યારે કાઈ ચોકલૅટી ખાવા નુ મન થઈ ત્યારે ફટાફટ બની જતી વાનગી એટલે પેન કેક. Disha vayeda -
પેન કેક (pan cake recipe in Gujarati)
#GA4 #Week2#પેન કેક બાળકો ની ફેવરીટ નામ સાંભળતા જ ખુશ થાય તેવી પેન કેક જેખુબજ સરળઅને જલ્દી બની જાય છે Kajal Rajpara -
-
પેનકેક(Pan Cake Recipe in Gujarati)
#GA4#Week2#Pancakeઆ ખૂબ જ સરસ છે અને બનાવવા મા પણ ઓછો સમય લે છે..... Janvi Thakkar -
-
મિન્ટ જીન્જર મોન્જીટો
વેલકમ ડ્રિંક માટે મિન્ટ (ફુદીનો) છે અને જીન્જર (આદું) ના ઉપયોગ થી બનતું આ ડ્રીંક સરળતાથી તૈયાર થઈ જસે. ટેસ્ટ મા ખૂબ જ ભાવસે. જરૂર થી ટ્રાઈ કરજો. Avnee Sanchania -
મિલ્ક મસાલા પાવડર
#FFC4#Week - 4ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જમારા બાળકો ને આ પાવડર ખુબ જ ભાવે છે. Arpita Shah -
હક્કા નુડલ્સ
#RB2#Week2 બાળકો ને નુડલ્સ પ્રિય હોય છે, મારાં બન્ને દીકરા મિહિર અને ઋતુધ્વજ ને હક્કા નુડલ્સ ખૂબ ભાવે છે Bhavna Lodhiya -
-
બનાના મલાઈ પેન કેક પૂરી (Banana Malai Pancake Recipe In Gujarati)
#GA4#Week2Keyword using#pancake#banana અચાનક મહેમાન આવી જાય કે મીઠું મીઠું ખાવાનું મન થાય તો ફટાફટ બની જતી આ મલાઈપૂરી બધા ને ભાવશે.સવાર ના નાસ્તા માટે નવીન આઈડીયા છે. કેળું સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારી માટે બાળકો માટે પણ સારુ mrunali thaker vayeda -
-
વેજીટેબલ પેન કેક (vegetable pan cakeRecipe in Gujarati)
આ વાનગી બાળકો માટે બહુ પૌષ્ટિક અને મનપસંદ છે કારણકે તેનો સ્વાદ ચાઇનીઝ છે અને ઉપરથી ચીઝ નાખવાથી બાળકો ને બહુજ ભાવે છે#GA4#week2 Kirti Dave -
-
પાન ફલેવર કેક (Paan flavored Cake Recipe In Gujarati)
નાના-મોટા સૌના ફેવરિટ પાન તો હોય જ એમાં પણ જમ્યા પછી sweet અને પાન કે મુખવાસ કંઇક તો ખાતા જ હોઈએ એમાં પણ બધું એક માં આવી જાય તો પછી મજા જ પડી જાય તો બધા માટે તૈયાર છે પાન ફલેવર કેક બર્થડે કેક હોય કે પછી આમ જ ડિઝર્ટ માં પણ આ કેક મસ્ત લાગે છે Khushbu Sonpal -
પાનગુલાબ કેક (Pan gulab cake recipe in Gujarati)
#ટ્રેડિંગઆ કેક નો ટેસ્ટ એટલો સુપર છે કે પાન મસાલા પાન ખાતા હોય. Nirali Dudhat -
ડોરા પેન કેક (Dora pan cake Recipe in Gujarati)
#GA4#WEEK2#POST1#DORA PAN CAKEપેન કેક નું નામ સાંભળીને જ બાળકો ના મોમા પાણી છુટવા લાગે અને એમાં જો ડોરેમોન ની ફેવરીટ એવી ડોરા કેક તો બધા જ બાળકોને ખૂબ જ ભાવે. મારી નાની દિકરી ને તો દર બે દિવસે કેક ખાવાનું મન થાય તો મારા ઘરમાં કેક તો અવારનવાર બનતી જ રહે પણ આ ડોરા કેક નાસ્તામા ખૂબ બને છે અને એ પણ વ્હીટ ફ્લોર ની જેથી બાળકો ને હેલ્ધી રહે. તો આજે એજ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ચોકલેટ પેન કેક (chocolate pan cake)
#માઇઇબુક#Post2#contest#snacks#goldenapron3#wordpuzzle#chocolateછોકરાઓ ને ગમતી ચોકલેટ માથી બનતી કોઈ બી ડિશ બનાવીને આપો એટલે એ ખુશ થઈ જાય. આજે આપડે બનાવીએ ચોકલેટ પેન કેક જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ બહુજ ટેસ્ટી લાગે છે. વા Bhavana Ramparia -
કેક બેઝિક - ગેસ પર (Cake basic recipe in Gujarati)
કેક એ બધા ની ફેવરિટ હોય છે. કોઈ પણ પ્રસંગ કે ઇવેન્ટ હોય એટલે તરત જ આપણે કેક ઓર્ડર કરી જ દેતા હોઈએ છીએ. અને ખાસ કરી ને બર્થડે માં. પણ મને ઘર ની કેક જ ભાવે છે. બજાર ની કેક માં એટલી મજા મને નથી આવતી. અને ઘર ની હોય એટલે એકદમ શુધ્ધ અને પ્રેમ નાખી ને બનેલી કેક. આ રેસિપી હું મારી કઝિન પાસે થી ૧૮ વર્ષ પહેલા શીખેલી. અને આજે પણ હું આ જ રેસિપી ફોલૉ કરું છું.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
કસ્ટર્ડ કેક (Custard Cake Recipe In Gujarati)
#DA #week 2આ રેસિપી ની પ્રેરણા મારા મમ્મી એ આપી છે. આ કેક માં મેંદો ઓછો વપરાય છે અને કસ્ટર્ડ પાઉડર જે હેલ્ધી છે તે વપરાય છે ,તે માટે આ વિશે વિશેષ છે. komal mandyani -
ટ્રાય કલર ચોખા નાં લોટ ના રોટલા (સ્વતંત્રતા દિવસ) (Tri colour Chokha na Rotla Recipe in Gujarati)
#વેસ્ટ#india2020#15August#Independencedayspecial#cookpadindiaસ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે ગુજરાત માં બધા નાં ઘર માં દાદા- પર દાદા નાં સમય માં બનતા એવા વિસરાય ગયેલા આ ચોખા નાં રોટલા જે બધા નાં ઘર માં બને તો છે પણ ખૂબ ઓછા. અને રોટલા બનાવવા નું શરૂ કર્યું. એક બનાવી પણ લીધા પછી એકદમ વિચાર આવ્યો કે આજ ના આપણા ભારતીયો નાં સ્વતંત્રતા દિવસે આ રોટલા ને આપના ભારત ના ત્રિરંગા નું રૂપ આપુ. અને ઘર માં ફૂડ કલર પણ હતા જ એટલે ૩ ભાગ માં બાંધેલા લોટ ને અલગ કરી ફૂડ કલર ઉમેરી મિક્સ કરી ને ટ્રાય કલર રોટલા બનાવ્યા. જે ખૂબ જ આકર્ષે છે મારી આંખો ને. અને આ ટ્રાય કલર રોટલા એ આજ ના લંચ માં રીંગણ બટાકા ટામેટા નું શાક, ખીચડી, છાસ, લીલી ચટણી, લીંબુ નું અથાણું, ભાખરી- ગોળ નો ચૂરમાં નો લાડુ અને કાંદો બધું સાથે અલગ જ આનંદ ભર્યો. કેસરી અને લીલા કલર ને ગાજર અને પાલક શાકભાજી માંથી પણ કલર આપી શકાય પણ મારો આજ નો આ બનાવવા નો વિચાર એકદમ આવ્યો એટલે ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે. Chandni Modi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13689366
ટિપ્પણીઓ (2)