મેથી કેળા ની સબ્જી(Methi kela sabji recipe in Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#GA4
#Week2
#Banana#Methi મેથી આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી અને ફાયદાકારક છે.અને કેળા પણ..

મેથી કેળા ની સબ્જી(Methi kela sabji recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week2
#Banana#Methi મેથી આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી અને ફાયદાકારક છે.અને કેળા પણ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ minute
૪ વ્યક્તિ
  1. ૪ ચમચીમેથી
  2. કેળુ
  3. ૬-૭ કડી લસણ
  4. ટામેટું
  5. ૪ ચમચીતેલ
  6. ૩ ચમચીલાલ મરચું
  7. ૨ ચમચીધાણજીરૂ
  8. ૧/૪ ચમચીહળદર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. કોથમીર જરૂર મુજબ
  11. જીરું,હિંગ જરૂર પૂરતું

રાંધવાની સૂચનાઓ

૩૫ minute
  1. 1

    સૌ પ્રથમ ૭-૮ કલાક મેથી ને પલાળી રાખવી.

  2. 2

    ત્યારબાદ કૂકર માં મેથી મીઠું નાખી ને બાફી લેવી.ટામેટું ખમણી લેવું.લસણ ક્રશ કરી લો.

  3. 3

    એક કડાઈ માં તેલ મૂકી તેલ આવે એટલે જીરું,હિંગ ઉમેરો.ત્યારબાદ લસણ અને ટામેટું ખમણેલું ઉમેરો.૨ મિનિટ બાદ મેથી ઉમેરો.એકદમ સરસ બધું મિક્સ કરી લો.

  4. 4

    હવે સુધારેલું કેળુ ઉમેરી ને ૨ મિનિટ ચડવા દો.સબ્જી રેડી થઈ જાઈ એટલે ઉપર કોથમીર ભભરાવી દો.

  5. 5

    આ શાક રોટલી કે રોટલા બન્ને સાથે ભાવે છે.મે રોટલી ટોમેટો સૂપ, ભાત, સબ્જી,લીલી હળદર, બીટ,મરચું સાથે બનાવ્યું છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જરૂર થી ટ્રાય કરજો..😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes