કેળા નું શાક (kela nu shaak Recipe in Gujarati

Chaitali Vishal Jani
Chaitali Vishal Jani @cook_24214368
Khambhat

#week2
Hello everyone
કેમ છો બધા આજે મેં એકદમ સિમ્પલ કેળા નું શાક બનાવ્યું છે જે ફટાફટ અને ટેસ્ટી બને છે આ શાક નાના મોટા સૌ ને ભાવે આ શાક મેં મારા દાદીજી સાસુ પાસેથી શીખ્યું છે તો તમે પણ જરૂર try કરજો

કેળા નું શાક (kela nu shaak Recipe in Gujarati

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#week2
Hello everyone
કેમ છો બધા આજે મેં એકદમ સિમ્પલ કેળા નું શાક બનાવ્યું છે જે ફટાફટ અને ટેસ્ટી બને છે આ શાક નાના મોટા સૌ ને ભાવે આ શાક મેં મારા દાદીજી સાસુ પાસેથી શીખ્યું છે તો તમે પણ જરૂર try કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનીટ
2 લોકો
  1. 5 ચમચીચણા નો લોટ
  2. 4 નંગમીડીયમ સમારેલા કેળા
  3. 3 ચમચીતેલ
  4. 1 ચમચીમીઠું
  5. 1 ચમચીહળદર
  6. 2 ચમચીધાણાજીરું
  7. 2 ચમચીલસણ ના મરચા નું પેસ્ટ
  8. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

5 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ સેજ ગરમ થાય એટલે ચણા નો લોટ મિક્સ કારી પછી ખૂબ શેકવો પણ તેમાં ગઠ્ઠા ના થાય ત્યાં સુધી હલાવો પછી બધો મસાલો નાખવો

  2. 2

    મસાલો નાખી ગેસ બંધ કરી સમારેલા કેળા નાખો પછી 2 મિનિટ ગેસ ચાલુ કરી હલાવો તૈયાર છે શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chaitali Vishal Jani
Chaitali Vishal Jani @cook_24214368
પર
Khambhat
i am husewife i love cookking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes