રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં ધાણાજીરું પાઉડર, લાલ મરચું પાઉડર, હિંગ, મીઠું અને ટામેટા, ડુંગળી, લસણ, આદું, મરચાની પેસ્ટ ઉમેરી અને ખીરું તૈયાર કરવું
- 2
ગેસ ઓન કરી તવી ગરમ કરવા મૂકવી તવી પર તેલ લગાવી ૧ ચમચો ખીરુ લઈ ગોળાકારમાં પુડલો તૈયાર કરવો પુડલા ની ફરતી કિનારી પર તેલ લગાવી પુડલા ને પલટાવી નાખવો બીજી સાઈડ પણ પુડલા ને તે લગાવી શેકી લેવો તો તૈયાર છે આપણો મસાલા પુડલો.
- 3
તૈયાર થયેલા પુડલા ને દહીં તથા ટમેટો કેચપ સાથે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવો
- 4
## ગળ્યા પુડલા બનાવવા માટે ઘઉંના લોટમાં ચણાનું તેમજ બાજરીનો લોટ ઉમેરી તેમાં ગોળ અને છાશ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરવું
- 5
ત્યારબાદ તવી પર ઘી લગાવી તેને પણ રાઉન્ડ શેપમાં ગોળ કરી ફરતી કિનારી ઘી લગાવી પલટાવી નાખવો પછી નીચેની સાઈટ પણ ચડી જાય એટલે ગળ્યા પુડલા તૈયાર
- 6
તૈયાર થઈ ગયેલા ગળ્યા પુડલા ને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુડલા(Pudla Recipe in Gujarati)
#trend ચણાના લોટના પુડલા ગુજરાતીઓમાં બહુ જ પ્રખ્યાત છે. Hinal Thakrar -
-
રવાના પુડલા(Rava pUdla recipe in Gujarati)
#trend આમ તો આપણે ચણાના લોટ ના પુડલા ખાતા હોય છીએ...પણ આજે મે રવાના પુડલા બનવ્યા છે...જે ખુબજ ટેસ્ટી અને જલ્દી બની પણ જાય છે... Tejal Rathod Vaja -
-
પુડલા(Pudla Recipe in Gujarati)
#trendતેલ વગર બનતા મિક્સ દાળના પૌષ્ટિક પંજાબી પુડલા. બાળકોને ટિફિનમાં બેબી પુડલા પણ આપી શકાય. Bhavna C. Desai -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
અમારા ઘરે બે પ્રકારના પુડલા બનાવવા માં આવે છે - તીખા પુડલા અને મીઠા (ગળ્યા પુડલા) સાંજની ઓછી ભૂખ માટે આ પુડલા એક સારો વિકલ્પ છે. Vibha Mahendra Champaneri -
-
*ગળ્યા અને બેસન પુડલા*
પુડલા એ બહુ જુની જાણીતી રેસિપિ છે અનેજલ્દી બની જાય છે.#ટૃેડિશનલ Rajni Sanghavi -
કેરટ કેપ્સીકમ પુડલા (Carrot Capsicum Pudla Recipe In Gujarati)
#trend#Week1#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
Cookpad GujaratiWeek8#FFC8 : મીઠા પુડલાઈન્ડિયા માં અમારે ત્યાં ગામડામાં વરસાદ થાય પછી ખેતરમાં વાવણી કરવા જાય ત્યારે ગળ્યા પુડલા બનાવે.તો આજે મેં પણ બનાવ્યા મીઠા પુડલા. Sonal Modha -
પુડલા(Pudla Recipe in Gujarati)
#GA4 #Week15 #Jaggery ચાલો આપણે આજે બનાવીએ ઘઉંના લોટના ગળ્યા પુડલા Khushbu Japankumar Vyas -
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#ffc8#cookpadgujarati#cookpadindiaમીઠા અથવા ગળ્યા પુડલા એ ગુજરાત ની ખાસ વાનગી છે જે ઘઉં ના લોટ અને ગોળ થી બને છે. મીઠા પુડલા ને તમે સાઈડ ડીશ તરીકે અથવા તો મુખ્ય ડીશ તરીકે પીરસી શકો છો.બહુ ઓછા ઘટકો અને ઓછા સમય માં બની જતી આ વાનગી સ્વાદસભર તો છે જ સાથે સ્વાસ્થયપ્રદ પણ છે. Deepa Rupani -
-
-
-
-
પુડલા (Pudla recipe in Gujarati)
#trend આ પુડલા બાળકોને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Megha Bhupta -
-
ચણાના લોટના પુડલા (Chana na lot na Pudla Recipe in Gujarati)
ચણાના લોટના પુડલા બાળકોને નાના મોટા બધાને ખાવા ગમે છે. આજે આપણે બનાવીશું પુડલા.#trend#Post1#Week1# પુડલા Chhaya panchal -
ચણાના લોટના વેજીટેબલ પુડલા (Chana Na Lot Na Pudla Recipe In Gujarati)
#Trend1 ફટાફટ બની જતા પુડલા નાના-મોટા સૌને ભાવે છે Khushbu Japankumar Vyas -
મૂંગફળી ના પુડલા (Peanut Pudla Recipe In Gujarati)
#supersક્યાંક જોયેલી અને થોડી નવીન લાગી એટલે એ બનાવવા પ્રેરિત થઈ,પુડલા માં નવો ટેસ્ટ ડેવલપ કરવાઆજે ટ્રાય કર્યો.. Sangita Vyas -
-
મિક્સ વેજ પુડલા (Mix Veg Pudla Recipe In Gujarati)
પુડલા માં નવું વેરિયેશન કર્યું..મિક્સ વેજ પુડલા બનાવ્યા સાથે બાઉલ of curd.બહુ જ યમ્મી ડિનર થઈ ગયું.. Sangita Vyas -
-
-
બેસન પુડલા (Besan pudla recipe in gujarati)
ચણાના લોટના પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. પુડલા બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે. પુડલા એ ઇન્સ્ટન્ટ રેસીપી છે. નાના બાળકોથી લઇ ને મોટા ને પણ પુડલા ખૂબ જ ફેવરિટ છે.#trend1#પુડલા#week1 Parul Patel -
-
More Recipes
ટિપ્પણીઓ (3)