ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામનુડલ્સ
  2. 2 ચમચીકોર્ન ફ્લોર
  3. 2 ચમચીસમારેલો કાંદો
  4. 2 ચમચીસમારેલું કેપ્સીકમ
  5. 2 ચમચીસમારેલી કોબીજ
  6. 2 ચમચીશેકેલા સીંગદાણા
  7. 2 ચમચીસમારેલા લીલા કાંદા
  8. 1 ચમચીસમારેલુ લાલ મરચું
  9. 3 ચમચીસેઝવાન સોસ
  10. 2 ચમચીટોમેટો કેચપ
  11. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ નુડલ્સ ને મીઠું અને તેલ નાખી બાફી લો. બાફેલી નૂડલ્સને નીતારી કોન ફ્લોર માં રગદોળી ગરમ તેલમાં આછા બ્રાઉન રંગની તળી લો.

  2. 2

    હવે એક બાઉલમાં તળેલી નુડલ્સ ના ટુકડા કરી તેના પર લીલો કાંદો, કેપ્સિકમ, કાંદો, કોબીજ, સીંગદાણા, મરચું, સેઝવાન સોસ, ટોમેટો કેચપ નાખી મિક્સ કરી લો.

  3. 3

    ચાઈનીઝ ભેળ ને લીલો કાંદા, કોબીસ નાખી ગાર્નીશ કરી તરત જ સર્વ કરો તૈયાર છે ચાઈનીઝ ભેળ.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes