નારિયેળ ની લીલી ચટણી (Coconut Green Chutney Recipe In Gujarati)

Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
Jamnagar

નારિયેળ ની લીલી ચટણી (Coconut Green Chutney Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૪ માટે
  1. ૧ શ્રીફળ સુધારેલ
  2. ૩-૪ લીલા મરચા
  3. ૧/૨ ટુકડો આદુ
  4. ૪ ડાળખી મીઠો લીમડો
  5. ૧/૨ વાટકો કોથમીર સુધારેલ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ ચમચી તેલ વઘાર માટે
  8. ૧/૨ ચમચી રાઈ જીરૂ વઘાર માટે
  9. પિંચ હિંગ
  10. ૧/૨ વાટકો ખાટું દહીં

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    શ્રીફળ ને સુધારી મિક્સર જારમાં grind કરી લેવું.

  2. 2

    હવે મિક્સર જારમાં મરચા,આદુ,કોથમીર, મીઠા લીમડા ના પાન,મીઠું, ખાટું દહીં નાખી સરખું મિક્ષ કરી લેવું. પેસ્ટ બનાવી લો.

  3. 3

    વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ જીરૂ અને હિંગ તથા મીઠા લીમડાના પાન ૪-૫ નાખી ચટણી માં ઉપર થી રેડવું. આ ચટણી ઢોસા,ઈડલી, અપપ્પમ સાથે બહુ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khilana Gudhka
Khilana Gudhka @cook_24951330
પર
Jamnagar
Teacher as a profession and chef as a mother
વધુ વાંચો

Similar Recipes