બટેટા ચાટ (Batata Chaat Recipe in Gujarati)

Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011

બટેટા ચાટ (Batata Chaat Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો બટેટા બાફેલા
  2. 1/2વાટકો શીંગ ફોલેલી
  3. 1 ચમચીધાણાજીરું પાઉડર
  4. 1/2 ચમચીલાલમરચું પાઉડર
  5. 1લીંબુ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ચપટીચાટમસાલો
  8. 1વાટકો ફરસાણ ની સેવ
  9. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા ઘટકો 1 પ્લેટ મા તૈયાર કરો.

  2. 2

    1 બાઉલ માં બટેટા ઉમેરો, તેમાં શીંગ અને સાથે ધાણાજીરું, લાલમરચું પાઉડર, મીઠું, ચાટમસાલો અને લીંબુ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    હવે તૈયાર છે આપણું શીંગ બટેટા ચાટ, તેમાં સેવ અને કોથમીર ઉમેરી સર્વ કરો.

  4. 4

    તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું ચાટ તેને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરો, અને હજું આ ચાટ ને વધું સ્વાદિષ્ટ બનાવા માટે તેમાં કાંદા ટામેટા અને મીઠ્ઠી ચટણી પણ ઉમેરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urja Dhanesha
Urja Dhanesha @cook_23316011
પર

Similar Recipes