પાલક આલૂ શાક(Palak aalu shaak recipe in Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015
શેર કરો

ઘટકો

30મિનિટ
5 સર્વિંગ્સ
  1. 500 ગ્રામપાલક
  2. 500બટેટા
  3. 2ચમચા તેલ
  4. 1/2ટી. રાઈ
  5. 1ટી. જીરું
  6. 1ટી. લાલ મરચું
  7. 1ટી. ધાણા જીરું
  8. 1/2ટી. હળદરઃ
  9. મીઠું સ્વાદમુજબ
  10. 1ગરમ મસાલો
  11. 1/2લસણને લાલ મરચા ની પેસ્ટ
  12. 2આખા લાલ મરચા

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ-જીરું નથી એટલે હિંગ નાખો ત્યારબાદ લાલ મરચાં નાખો

  2. 2

    ત્યારબાદ બટેટા ઉમેરો અને તેને મિક્સ કરો પછી તેને ચડવા દો અને થોડી-થોડી વારે હલાવો બટાકા ચડી ગયા બાદ તેમાં પાલક ઉમેરો

  3. 3

    પાલક પાલક પડી ગયા બાદ તેમાં બધા જ મસાલા અને તેને મિક્સ કરો અને તેને સર્વિંગ બાઉલમાં કાઢો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

ટિપ્પણીઓ

Similar Recipes