રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ છોલી લો એની માધ્યમ કદ મા કપિ લો
- 2
એક વડકમા કપેલા ગાજર મા લીંબુ નો રાસ આને મીઠુ નાખી hakકીને મુકી દો 4 થી 5 કલાક સાથી
- 3
ગાજર આથાય જય એલે ઇમા આથાના નો મસાલો ઉમરી એક રાત માતે neકી ને મુકી દો
- 4
બિજા ડે raમા રાઈ નુ તેલ તેલ કરિ થંડુ પ neડી ને meમેરી લો અને બારાબાર મિક્સ કરી લો
- 5
એક દિવસ neાકી ને ફિટ ડબ્બા માં ભારી લો અની આથાઇ જાવા દો બીજા ડે આથનુ રોટલી ભક્તિ પૂરી રોટલા સાથે ખાય સાકો છો
Similar Recipes
-
ગાજર નું અથાણું(Carrot Athanu Recipe in Gujarati)
#GA4#week3#carret Priyanshi savani Savani Priyanshi -
-
ગાજર અને આમળાનું ખાટું અથાણું
#WP અથાણું એવી વસ્તુ છે કે જે રોટલી, ભાખરી, હાંડવા, ઢોકળા ,મુઠીયા ,પૂરી બધા જોડે મેચ થઈ જાય અથાણું હોય એટલે કોઈ પણ વસ્તુ ભાવવી જ જાય ઠંડી આવે એટલે તેમાં આમળા, ગાજર, આદુ, આંબા હળદર બધું જ મળે મેં આજે ગાજર અને આમળાનું ખાટું અથાણું બનાવ્યું છે. Manisha Hathi -
ગાજર કાકડીનું રાઇતું (Carrot Cucumber Raita Recipe In Gujarati)
#GA4#Week3#carrot Arpita Kushal Thakkar -
ગાજર નું જટપટ અથાણું (Carrot Pickle Recipe In Gujarati)
#GA4 #Week3ઓછી સામગ્રી માંથી ફટાફટ બનાવી શકાય છે.ખુબજ સરળ અને સ્વાદિષ્ટ બને છે.Saloni Chauhan
-
-
-
પાકુ ગુંદા કેરીનું અથાણું જૈન (Paku Gunda Keri Athanu Jain Recipe In Gujarati)
#APR#ગુંદા કેરીનું અથાણુ.કેરીની સિઝનમાં અલગ-અલગ અથાણા બનાવવામાં આવે છે પરંતુ જૈન લોકો અમુક જાતના અથાણા આખું વર્ષ થઈ શકે છે જે કેરી માં પાણી રહે નહી અને પાણી સુકાઈ જાય. જે કેરી અને ગુંદા તડકામાં સુકાવીને કરવામાં આવે છે તે જ અથાણું આખું વર્ષ વાપરી શકાય છે Jyoti Shah -
લસણીયું અથાણું (Lasaniyu Athanu Recipe In Gujarati)
#EB#week1આ અથાણું હું મારા સાસુ પાસેથી શીખી છું અમે દર વર્ષે આ અથાણું બનાવીએ છીએ. આ અથાણા માં લસણ અને આદુ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છા જેથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Sachi Sanket Naik -
-
-
-
-
ટીંડોરા નું અથાણું(tindora nu athanu recipe in Gujarati)
#સાઈડજમવામાં ખાલી રોટલી દાળ ભાત શાક ની જોડે ઇન્સ્ટન્ટ થઈ જતું ટીંડોળા નું અથાણું બહુ ટેસ્ટી અને કેરીના અથાણા ની ગરજ સારે છે શાક ભાત અથવા દાળ ભાત ની સાથે બહુ જ ટેસ્ટી લાગે છે Manisha Hathi -
-
આથેલા લીંબુ નું અથાણું (Athela Limbu Athanu Recipe In Gujarati)
આથેલા લીંબુ નું અથાણુંHema Vaishnav
-
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB ગુજરાતીઓના બધા જ ઘરમાં જોવા મળતું અથાણું એટલે ગોળ કેરી નું અથાણું. Hetal Chauhan -
-
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadgujarati#cookpadindia#PS Priyanka Chirayu Oza -
ગાજર મરચાં નુ અથાણુ (Gajar Marcha Athanu Recipe In Gujarati)
શિયાળામાં લાલ ગાજર, વઢવાણી મરચાં સારા પ્રમાણમાં મળે છે, તો મેં અહીં યા અથાણું બનાવ્યું છે Pinal Patel -
ગાજર નો સંભારો અને દહીં ગાજર (Carrot Sambharo And Curd Carrot Recipe In Gujarati)
#GA4 #Week 3 Bhavita Sheth -
-
કાચા ભરેલા ગુંદા નુ અથાણું (Raw Bharela Gunda Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13738847
ટિપ્પણીઓ (5)