વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable cheese Sandwich Recipe in Gujarati)

#GA4
#Week3
#Sandwich
મિત્રો, હમણાં કોરોના મહામારીને લીધે રેસ્ટોરન્ટ તેમજ લારી પર મળતું સ્ટ્રીટ ફૂડ બંધ છે તો ઘણા લોકો કે જે ચટપટું અને બહારનું ખાવાના શોખીન હશે તે લોકો ઘણી બધી ચટપટી ડીશો મિસ કરતા હશે. ખાસ કરીને બાળકો જેને બહારનું ફાસ્ટ ફૂડ ખુબ યાદ આવતું હશે, સેન્ડવિચ , પિઝા, બર્ગર બાળકોને ખુબ પસંદ હોય છે. તો આજે હું બાળકો તેમજ મોટાઓને ભાવતી સેન્ડવીચ બનાવવાની રેસિપી શેર કરવાની છું.
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable cheese Sandwich Recipe in Gujarati)
#GA4
#Week3
#Sandwich
મિત્રો, હમણાં કોરોના મહામારીને લીધે રેસ્ટોરન્ટ તેમજ લારી પર મળતું સ્ટ્રીટ ફૂડ બંધ છે તો ઘણા લોકો કે જે ચટપટું અને બહારનું ખાવાના શોખીન હશે તે લોકો ઘણી બધી ચટપટી ડીશો મિસ કરતા હશે. ખાસ કરીને બાળકો જેને બહારનું ફાસ્ટ ફૂડ ખુબ યાદ આવતું હશે, સેન્ડવિચ , પિઝા, બર્ગર બાળકોને ખુબ પસંદ હોય છે. તો આજે હું બાળકો તેમજ મોટાઓને ભાવતી સેન્ડવીચ બનાવવાની રેસિપી શેર કરવાની છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાનો માવો રેડી કરીશું. તો બટાકા ને બાફીને છોલીને મેશ કરીને વઘારી લઈશું. તો વઘાર માટે એક કડાઈમાં તેલ લઈશું. તેલ ગરમ થાય ત્યારે જીરું, હિંગ,મેશ કરેલા બટાકા, મરચું, હળદર, સંચર,ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરીને ઠંડો કરવા મુકી દો.
- 2
હવે 2 બ્રેડ ની સ્લાઈસ લઈને બંને બ્રેડ પર બટર લગાવી દો.એક બ્રેડ પર ગ્રીન ચટણી અને બીજી બ્રેડ પર કેચપ લગાવો.
- 3
હવે ગ્રીન ચટણી વાળી બ્રેડ પર ટામેટાં, ડુંગળી ની સ્લાઈસ મુકો.
- 4
કેચપ વાળી બ્રેડ પર બટાકાનો માવો લગાવી ઉપરથી ચીઝ છીણી લો
- 5
હવે એક બ્રેડ બીજી બ્રેડ પર હળવેથી મુકી દો. અને ઉપર બટર લગાવી દો. અને ગ્રીલર માં ગ્રીલ કરવા માટે મુકી દો. બટર લગાવેલ ભાગ ગ્રીલર માં નીચેની તરફ રાખવો. અને ઉપરથી બટર લગાવી ગ્રીલ કરવા મુકી દો.
- 6
તો 2-3 મિનિટમાં સેન્ડવીચ રેડી થઈ જાય ત્યારે સવિઁગ પ્લેટ માં લઈને સવૅ કરો અને ઉપરથી ચીઝ છીણીને પીઝા કટરથી કટ કરી દો.
- 7
તો ખૂબ જ ટેસ્ટી બહાર ના જેવી વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ રેડી છે
Similar Recipes
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week10સેન્ડવીચ તો તમે લંચ, ડિનર, નાસ્તા માં ગમે ત્યારે ખાઈ શકો છો.હું ઘણા બધા પ્રકાર ની સેન્ડવીચ બનાવું છું પણ ચીઝ ગ્રીલ સેન્ડવીચ મારા ઘર માં બધા ને પ્રિય છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે વેજિટેબલ પણ છે તેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
બોમ્બે ચીઝ સેન્ડવીચ (Bombay Cheese Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati SHah NIpa -
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17 Kshama Himesh Upadhyay -
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SDસેન્ડવીચ એક લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે , ઍ પણ રવિવાર ની સાંજ માટે. આ સિમ્પલ સેન્ડવીચ મુંબઈ ની શાન છે અને ગલી-ગલી એ મળતી હોય છે. Bina Samir Telivala -
વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો બહાર જેવું જ આલુ ટિક્કી બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. ફટાફટ શીખી લો આ સરળ રેસિપી. Disha vayeda -
વેજ. સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#NSD# national sandwich day.સેન્ડવીચ ડે દુનિયાભરમાં ઉજવાય છે. અને દરેક દેશમાં અલગ અલગ રીતે સેન્ડવીચ બનાવી ને ખાઈ છે. બધા ની ભાવતિ વાનગી છે. Reshma Tailor -
-
-
વેજિટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
મારી ફેવરીટ અને ઉનાળા માં જલ્દી બને અને બધા ને ભાવે Smruti Shah -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
#LB#cookpadgujaratiબાળકો તેમજ મોટા બધાને સેન્ડવીચ ભાવે અને તેમાં પણ ચીઝ સેન્ડવીચ એટલે બાળકોનું પ્રિય. આજ મે લંચબોક્શ રેસિપીમાં ચીઝ સેન્ડવીચ બનાવી છે જે હેલ્ધી અને યમી છે. Ankita Tank Parmar -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled sandwich recipe in Gujarati)
#PSબાળકો અને મોટા બધા ને ભાવે સો ઈનસ્ટ્ન્ટ અને ડીલીશ્યસ. Avani Suba -
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vagetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17Breakfast Sangita Shah -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ(Chocolate Cheese sandwich recipe in Gujarati)
#NSDઅમદાવાદ ના માણેક ચોક ની પ્રખ્યાત ચોકલેટ ચીઝ 3 layer સેન્ડવિચ આજે બનાવી... sandwich day contest માં તો choclate cheese સેન્ડવિચ તો હોવી જ જોઈએ. Kshama Himesh Upadhyay -
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #WEEK17 SUMAN KOTADIA -
-
સેન્ડવીચ (Sandwich recipe in gujarati)
#NSDઆજે "national sandwich day" નિમીતે આપણા ગ્રુપ ના બધા સભ્યો માટે મારા તરફથી સેન્ડવીચ પ્લેટર. Unnati Desai -
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#PKS Darshna Adenwala -
ચીઝ ચીલી સેન્ડવીચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap#sandwich Keshma Raichura -
-
-
પાવભાજી ચીઝ સેન્ડવીચ(Pavbhaji cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week15#grillપાવભાજી અને સેન્ડવિચ આપને બધા બનાવતા જ હોય .આજે આપને પાવ ભાજી અને સેન્ડવીચ ને મિક્સ કરી પાવભાજી સેન્ડવીચ બનાવી છે.જે ખુબજ યમ્મી પણ લાગે છે અને લેફ્ટ ઓવર ભાજી નો ઉપયોગ પણ થઈ જાય. Namrata sumit -
More Recipes
ટિપ્પણીઓ