રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 4 (5 નંગ)બટાકા ને બાફી લેવા
  2. વટાણા બાફકી લેવા
  3. આદુ મરચા,ધાના ભાજી
  4. મીઠું,લિંબુ,મરચા નો પાઉડર,ધાનાજીરુ પાઉડર
  5. 3 ચમચીચણા નો લોટ
  6. નાનુ બરેડ નુ પેકેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને છીણી તેમા બધો મસાલો ભેળવો

  2. 2

    બ્રેડ લઈ તેમા બટાકા નો મસાલો ભરવો અને તેના પર બિજી બે્ડ મુકવી

  3. 3

    બંને ને સરખુ દબાવી તેને ચણા ના લોટ નુ પાણી નાખી બેટર તૈયાર કરી તેમા ડિપ કરવુ

  4. 4

    તેલ ગરમ થાય એટલે તલી લેવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Vidhi purohit
Vidhi purohit @cook_24956506
પર

Similar Recipes