રાંધવાની સૂચનાઓ
- 1
દુઘ ગરમ કરવુ ઉકળે એટલે લીંબુ નો રસ ઉમેરવો દુઘ માંથી પનીર બનાવુ.
- 2
પનીર તૈયાર કરી ડુંગળી ટામેટાં સુઘારી લેવા મસાલા બઘા એક વાટકી મા થોડું પાની નાખી પલાળવા.
- 3
કડાઈ મા તેલ મુકી ડુંગળી સાંતળી ટામેટાં ઉમેરવા સતરવા પલાળેલો મસાલો ઉમેરવું થોડું પાની ઉમેરી ઉકળે એટલે પનીર ઉમેરવુ 5 મીનીટ થવા દેવુ પનીર ભુરજી તૈયાર.
- 4
કોથમીર છાટી પરાઠા સાથે પીરસો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend#week1#પનીરભુરજી#cookpad#cookpadgujarati Vaishali Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
મારી પ્રિય વાનગી,😋 #Trend#week-3#Paneer Bhurji #cookpad Devanshi Chandibhamar -
-
-
-
-
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753284
ટિપ્પણીઓ