ભાખરી પિઝા (Bhakhari Pizza Recipe In Gujarati)

Daksha B
Daksha B @cook_24166687

ભાખરી પિઝા (Bhakhari Pizza Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ ભાખરી નો જાડો લોટ
  2. ૧ બાઉલ ઝીણા સમારેલા ડુંગળી ટામેટા
  3. ક્યૂબ ચીઝ
  4. ૧ ચમચીઓરેગાનો અને ચીલી ફલકેસ
  5. જરૂર મુજબ તેલ
  6. સ્વાદાનુસાર મીઠુ
  7. જરૂર મુજબ પિઝા સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ મા લોટ લઈ તેમાં તેલ અને મીઠુ નાખી ભાખરી નો લોટ બાંધી લો.

  2. 2

    મધ્યમ કદ ની ભાખરી બનાવી એક બાજુ સારી રીતે પકવી લો.

  3. 3

    હવે જે સાઇડ પાકેલી છે એના પર પિઝા સોસ લગાવી ડુંગળી ટામેટા નું ટૉપિંગ કરો.

  4. 4

    તેના પર ચીઝ ગ્રેટ કરી ઉમેરો અને ઓરેગાનો અને ચીલી ફ્લકેસ ઉમેરો.

  5. 5

    હવે તેને તવા પર રાખી ઉપર ડિશ ઢાંકી ૫ મિનિટ માટે પાકવા દો.૫ મિનિટ બાદ ભાખરી પણ સરસ ક્રિસ્પી થઈ જાશે અને ચીઝ પણ સારી રીતે ઓગળી જાશે.

  6. 6

    તૈયાર છે નાના બાળકો ના મનપસંદ ભાખરી પિઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha B
Daksha B @cook_24166687
પર

Similar Recipes