પંચરત્ન કારેલાં (ગુજરાતી વાનગી) (Panchratn Karela Sabji Recipe In Gujarati)

Keya Sanghvi
Keya Sanghvi @cook_26143193

#GA4
#Week4
કારેલાં ખૂબ જ ગુણકારી છે પણ તેની કડવાશ ને કારણે બધા જ તે નથી ખાતા પણ આ શાક માં તેના ગુણ પણ જળવાઈ રહે છે ને ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

પંચરત્ન કારેલાં (ગુજરાતી વાનગી) (Panchratn Karela Sabji Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week4
કારેલાં ખૂબ જ ગુણકારી છે પણ તેની કડવાશ ને કારણે બધા જ તે નથી ખાતા પણ આ શાક માં તેના ગુણ પણ જળવાઈ રહે છે ને ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
4 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામકરેલાં
  2. 2કાચા કેળાં
  3. જરૂર મુજબ તેલ
  4. 50 ગ્રામસીંગ
  5. 50 ગ્રામફાડા કાજુ
  6. 50 ગ્રામકાળી દ્રાક્ષ
  7. 50 ગ્રામલીલવા દ્રાક્ષ
  8. 25 ગ્રામતલ
  9. 1/2 ટી સ્પૂનહળદર
  10. 2 ટી સ્પૂનધાણા જીરુ
  11. 50 ગ્રામદળેલી સાકાર
  12. 25 ગ્રામકોપરા નું છી ણ
  13. 1 ટી સ્પૂનગરમ મસાલો
  14. 2 ટી સ્પૂનમરચું
  15. મીઠું
  16. 1/2 ટી ચમચી લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    કારેલા છીણી લાંબા ચીરી કરી મીઠું ચોળી રહેવા દેવા.

  2. 2

    કાચા કેળા ને પણ તેમ જ છાલ ઉતારી ચીપ્સ કરી લેવા.

  3. 3

    ગરમ પાણીમાં સીંગ, કાજુ અને લીલવા થોડી વાર માટે પલળવા દેવા.

  4. 4

    ત્યાંબદ ત્યારબાદ કરેલા ને કેળા ગરમ તેલ માં તળવા.

  5. 5

    પછી કડાઈ માં તેલ મૂકી ગરમ થઇ જાય ત્યારે ચપટી હિંગ નાંખી કાજુ, દ્રાક્ષ કાળી ને લીલવા તેમજ સીંગદાણા, તાલ,હળદર, ધાણાજીરું, મીઠું, બૂરું ખાંડ, કોપરાનું છીણ, ગરમ મસાલો, લીંબુનો રસ, નાખી બધા નું મિશ્રણ કરી તેમાં તળેલા કેળા તેમજ કારેલાં નાખી હલાવો.

  6. 6

    બધું જ બરાબર મિક્ષ કરીને ગેસ બંધ કરી દો તૈયાર છે ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ પંચ રત્ન કારેલાં.

  7. 7

    ઉનાળા ની સિઝન માં કેરીના રસ જોડે ખુબજ સરસ લાગે છે પરંતુ આ ઉપરાંત તમે આ શાક ગમે ત્યારે ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keya Sanghvi
Keya Sanghvi @cook_26143193
પર

ટિપ્પણીઓ

Similar Recipes