રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય પછી તેમાં ચણાનો લોટ ઉમેરી પાંચ મિનિટ સુધી હલાવતા રહેવું અને પછી કાશ્મીરી લાલ મરચું, હળદર,ધાણાજીરૂ નાખી હલાવી 1/2 કપ પાણી રેડવું.
- 2
હવે એક પેનમાં બટર નાંખી તેમાં સમારેલો કાંદો,ટામેટુ,મીઠું નાખી પાંચ મિનિટ હલાવતા રહો અને પછી આદું -મરચાં નાખી ફરીથી હલાવો અને પછી ચણાના લોટવાળું સ્ટફિંગ ઉમેરી 5 મિનિટ સુધી હલાવતા રહો.
- 3
ત્યારબાદ કરમ્બલ કરેલુ પનીર ઉમેરી અડધો કપ દૂધ ઉમેરી મિક્સ કરી લો.
- 4
તૈયાર છે પનીર ભુરજી કોથમીર થી ગાર્નિશિંગ કરી બ્રેડ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
જૈન પનીર ભુરજી (Jain Paneer Bhurji Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ....આજ હું તમારા સાથે કાંદા લસણ વગર ના પનીર ભુરજી / કાંદા લસણ વગર નું પનીર ભુરજી ની રેસિપી શેર કરી રહી છું. આમ તો હું કાંદા લસણ ખાવ છું પણ શ્રાવણ ના પવિત્ર મહિના માં કાંદા લસણ બને તેટલા ઓછા વાપરું છું. આ પણ રેગ્યુલર શાક જેવું જ સ્વાદિષ્ટ લાગસે. Komal Dattani -
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer bhurji Recipe in Gujarati)
#GA4#Week 6Paneerરેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ભૂરજી Bhavika Suchak -
-
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#week2 Shital Jataniya -
પનીર ભુરજી ટાર્ટ (Paneer Bhurji Tart recipe in Gujarati)
#Trendપનીર ભુર્જી ને મેં ચાટ નાં સ્વરૂપે રજૂ કર્યું છે, આ ભૂરજી ને સ્મોકી ફ્લેવર્સ આપી છે જેથી એ એક અલગ સ્વાદ વાળી જ ચાટ તૈયાર થઈ છે. Shweta Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13760557
ટિપ્પણીઓ (5)