મસાલા ભાત(Masala Bhaat Recipe in Gujarati)

Kriva Patel
Kriva Patel @cook_25944269
Rajkot

મસાલા ભાત(Masala Bhaat Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
4 સર્વિંગ્સ
  1. ગાજર, મરચુ, બટેટા,ચોખા,માંડવી ના દાણા, ઘી, મસાલા
  2. 200ml

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    પહેલા ઘી મુકી ને તેમાં લીમડો,રાય, લાલ સુકુ મરચુ,નાખી વધાર કરી તેમાં ગાજર સમારેલુ,ડુગલી,મરચુ,બટેટુ,માંડવી ના દાણા નાખી વઘાર કરવો

  2. 2

    ત્યાર બાદ તેમા લસણ ઝીણું ક્રશ કરીને નાખવુ, પછી મીઠુ, ચટણી, ધાણા જીરૂ, હળદર, ગરમ મસાલો નાખી,પાણી ઉમેરવવુ

  3. 3

    પાણી ઉકળવા દેવાનુ પછી ચોખા નાખી 3 વીસલ કરવાની ત્યાર બાદ ઉપર થી ધાણાભાજી નાખવી તૈયાર છે ગામઠી શાહિ ભાત::

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kriva Patel
Kriva Patel @cook_25944269
પર
Rajkot

Similar Recipes