રાંધવાની સૂચનાઓ
- 1
ઢોસાનુ ખીરું બનાવવા માટે:- બધી જ દાળ અને ચોખાને ધોઈને ૮-૧૦ કલાક સુધી પલાળી રાખો પછી તેનું પાણી નિતારી ને મિક્સરમાં ક્રશ કરી લો પછી તેમાં દહીં અને મીઠું નાખી દો અને થોડું પાણી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરી તેમાં આથો આવવા માટે ૭-૮ કલાક સુધી ઢાંકીને રહેવા દો
- 2
- 3
મૈસુર ચટણી બનાવવા માટે:- એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બધી જ દાળ અને ધાણા, મરચાં લીમડાના પાન નાખી દાળ નો કલર ફરે ત્યાં સુધી સાંતળો પછી તેમાં ડુંગળી નાખી સાંતળો પછી તેમાં આદુ મરચાં નાખીને ટામેટાં નાખી દો અને થોડી વારે સાંતળો.હવે ઠંડુ થાય એટલે મિક્સરમાં પીસી લો. તો તૈયાર છે મૈસુર ચટણી
- 4
મૈસુર ભાજી બનાવવા માટે:- એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો પછી તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળો અને પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં ટામેટાં નાખી મિક્સ કરી થોડી વાર ઢાંકીને રહેવા દો
- 5
- 6
હવે તેમાં બાફેલા બટાકા ને છુંદી નાખી દો અને પછી બધા જ મસાલા નાખી દો અને બરાબર મિક્સ કરી તેમાં થોડું પાણી નાખી ઢાંકી દો અને પછી સમારેલી કોથમીર નાખી દો
- 7
હવે ઢોસા નાં ખીરાને જોઈએ તેવું પાતળું કરો. પછી તવી ગરમ બરાબર ગરમ કરો. તવી ગરમ થઇ જાય એટલે તેનાં પર આછું આછું તેલ લગાવી દો હવે હાથ વડે થોડું પાણી છાંટી પછી ઢોસા નું ખીરું પાથરી દો.
- 8
- 9
હવે ઢોસા પર મૈસુર ચટણી ની એક ચમચી નાખી બરાબર ફેલાવી દો અને તેના પર ઝીણી સમારેલી ડુંગળી અને કોથમીર નાખી દો. હવે તેની ફરતે એક ચમચી તેલ નાખી દો અને થોડી વાર રહેવા દો.
- 10
હવે તવેથા થી એકબાજુ થી સહેજ ઊંચકી ને જોઈ લો.જો ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એક સર્વિગ પ્લેટમાં કાઢી લો અને મૈસુર ભાજી અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઢોસા વડા (Dosa Vada recipe in Gujarati)
#GA4#week3વડીલો ને ધ્યાન માં રાખી ઢોસા વડા બનાવ્યા છે જલ્દી બની જાય છે HEMA OZA -
-
-
મૈસૂર ચીઝ બટર મસાલા ઢોસા (Mysore Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosa Khushali Vyas -
ઢોંસા(Dosa Recipe in Gujarati)
#GA4#Week3 સાઉથ ઇન્ડિયન ઢોસા પરંતુ ટેસ્ટ તો આપણો ગુજરાતીઓનો જ તો આની રેસીપી તમને ચોક્કસથી ગમશે. Chetna Jodhani -
-
મૈસુર મસાલા ઢોસા સાથે મૈસુરી ચટણી (Mysore Masala Dosa Mysoori Chutney Recipe In Gujarati)
#TT3# મૈસુર મસાલા ઢોસાThursday Treat Challenge Ramaben Joshi -
મૈસુર ચીઝ ઓનીયન રવા ઢોસા (Mysore Cheese Onion Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 Rinkal’s Kitchen -
-
-
-
-
-
ઢોસા (dosa recipe in gujarati)
#સુપરશેફ4ઢાેંસા બનાવતી વખતે હંમેશા સવાલ હોય .. crispy થશે કે નહી.. તો આ પ્રમાણે બનાવશાો તો crispy થશે જ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
More Recipes
ટિપ્પણીઓ (6)