લસણીયો રોટલો ને શાક..ગુજરાતી ગામઠી ભાણુ
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલો = 1 વાટકી બાજરા નો લોટ લઈ તેમા લસણ મરચાં ની પેસ્ટ નાખીને તેમાં કોથમીર નાખી મીઠું નાખીને બરાબર મિક્સ કરી બાંધી લેવાનો પછી હાથ વડે રોટલો બનાવી લેવાનો
- 2
પછી તાવડિ મા શેકવાનો પછી ઉપર ઘી લગાવી દેવાનુ તો તૈયાર છે લસણીયો રોટલો
- 3
શાક= ગલકા જીણા સુધારી લેવાના પછી કડાઈ મા તેલ મુકી તેમા લસણ રાય હિંગ હળદર નાખી વઘાર કરી તેમા ગલકા નાખી ચડવા દેવુ તેલ માજ તૈયાર બાદ મીઠું ધાણાજીરું લાલ મરચું પાઉડર નાખીને બરાબર હલાવી લેવું તૈયાર છે શાક
- 4
તૈયાર છે લસણીયો રોટલો ને ગલકા નુ શાક, છાશ,વઘારેલી ખીચડી,ગુજરાતી ગામઠી થાળી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી રીંગણ નું શાક ને બાજરા નો રોટલો
#56bhog#Post26પરંપરાગત ગુજરાતી વાનગી જેને માખણ ને ગોળ સાથે પીરસાય છે. Leena Mehta -
-
-
-
ઓળો- રોટલો (Olo & Rotlo Recipe In Gujarati)
#GA4 #Week4#gujaratiગુજરાતી સ્પેશિયલ વાનગી ઓળો અને સ્વાદિષ્ટ રીંગણા નો ઓળો..અત્યારે ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે એટલે ગરમ ગરમ ખુબ ભાવસે.. Bhakti Adhiya -
-
-
બાજરીનો રોટલો અને ગલકાનું શાક (Bajri Rotlo Galka Shak Recipe In Gujarati)
#GA4#Week24#બાજરી Hiral Savaniya -
કાઠીયાવાડી લસણીયો ભરેલો રોટલો (Kathiyawadi Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
-
-
-
-
-
-
લસનવાળો વઘારેલો રોટલો (Lasanvalo Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4 #Week24 Drashti Radia Kotecha -
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#garlicશિયાળામાં લીલું લસણ બહુ મળે છે,લીલા લસણ નું શાક,અને રોટલો બનાવી શકાય છે,અહીં લસણીયો રોટલા ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
લસણિયો રોટલો (Lasaniya Rotlo Recipe In Gujarati)
શિયાળા મા બાળકો રોટલો અને લસણ ના ખાય તો આવી રીતે બનાવી આપવા થી ખાઈ લેશે.. અને ઘી મા બનતો હોવાથી ખુબ જ પૌષ્ટિક છે.. તમે પણ એકવાર ટ્રાય કરજો. Deepika Parmar -
બાજરા નો લસણિયો રોટલો
#GA4 #Week24આપણો બધાનો ખૂબ પસંદ આવે તેવો કાઠિયાવાડી રોટલો .દહીં ની તિખારી સાથે સરસ લાગે છે. Neeta Parmar -
-
-
વઘારેલો રોટલો(Vagharelo rotlo recipe in Gujarati)
શિયાળા ની ઋતુ માં આપડે રોટલા તો બનાવતા જ હોય તો એ રોટલા માં થી આપડે તેને વઘારી ને ગરમા ગરમ પીરસી તો કઈક અલગ સ્વાદ આવે છે.#GA4#week11#green onion Vaibhavi Kotak -
બગરું નો રોટલો(Bagru Rotlo in Gujarati)
#ગુજરાતી#GA4#post1#Week4મારા ઘરે તો જ્યારે પણ માખણમાંથી ઘી બનાવીએ ત્યારે સાંજે બગરું વાળો રોટલો બને છે Pooja Jaymin Naik -
કાઠિયાવાડી દેશી ખાણું ગલકા નું શાક - બાજરા નો રોટલો
ઘી દૂધ ના મોણ થી હાથેથી ઘડેલો રોટલો વધુ મિઠાશ વાળો ફરસો અને ક્રિસ્પી થાય છે Minaxi Agravat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13780286
ટિપ્પણીઓ