ચટણી(Chutney Recipe in Gujarati)

Daksha B
Daksha B @cook_24166687

#GA4 #Week4
# chutney

ચટણી(Chutney Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 #Week4
# chutney

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૨ ચમચીછીણેલું નારિયેળ
  2. ૧ ચમચીદારિયા
  3. લીલા મરચા
  4. નાનો ટુકડો આદુ નો
  5. મુઠ્ઠી ફૂદીનો
  6. થોડી આંબલી
  7. ૧/૨ કપપાણી
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૨ ચમચીતેલ
  10. ૧/૨ ચમચીરાઈ
  11. સુકુ લાલ મરચું
  12. ૧ ચપટીહિંગ
  13. થોડામીઠા લીમડા ના પાંદડા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જાર મા ૨ ચમચી છીણેલું નારિયેળ,૧ ચમચી દારિયા,૨ લીલા મરચા,૧ નાનો ટુકડો આદુ નો,૧ મુઠ્ઠી ફૂદીનો,થોડી આંબલી લઇ લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ૧/૨ કપ પાણી ઉમેરીને સરળ પેસ્ટ તૈયાર કરો.

  3. 3

    હવે એક વાસણ મા ૨ ચમચી તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમા ૧/૨ ચમચી રાઈ,૧ સુકુ લાલ મરચું,૧ ચપટી હિંગ અને થોડા મીઠા લીમડા ના પાંદડા ઉમેરો.

  4. 4

    હવે આ તૈયાર થયેલા ટેમ્પરિંગને ચટણી પર રેડો. તૈયાર થયેલી આ ફુદીનાની ચટણીનો ઇડલી અથવા ડોસા સાથે આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha B
Daksha B @cook_24166687
પર

Similar Recipes