રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પહેલા એક કપ રવો લઇ તેમને ધીમા તપે શેકી લો, શેકાઇ જાય પછીં તેમને ડીશ માં કાઢી લો
- 2
ત્યાર બાદ એક ડીશ માં ગાજર, કેપ્સિકમ, ડુંગળી, ટામેટા, બટેટા મરચા ને જીણું સમારી લેવાનું
- 3
ત્યાર બાદ એક કડાઇ માં બે ચમચી ઘી મૂકીને તેમાં રાઈ ના દાણા, તેમાં અળદ ની દાળ ચણા ની દાળ મીઠો લીમડો અને શીંગ દાણા નાખી સાંતળી લો
- 4
ત્યાર પછીં તેમાં કેપ્સિકમ ગાજર બટેટા વટાણા અને મરચા ઉમેરી દેવાના તે બધું સાંતળી લેવાના
- 5
ત્યાર બાદ તેમાં રવો જેટલો હોઈ તેટલું ડબલ પાણી ઉમેરવાનું ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેમને સેટ થઇ જાય ત્યાં લગી ફાસ્ટ ગેસ કરવાનું
- 6
ત્યાર બાદ તેમાં ધીરે ધીરે રવા નું મિશ્રણ કરી તેમાં તેમને ગાથા ના પડે તેમ ધીરે ધીરે મિશ્રણ કરી તેમને ઉપમા ને તૈયાર કરવાનું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
Trend3મે અહી સાઉથ ઈન્ડિયન વેજીટેબલ ઉપમા બનાવ્યા છે,બહુ જ સરસ લાગે છે. Velisha Dalwadi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#week3ઉપમા એ સવાર ના નાસ્તા માં લઈ શકાય એવો એક હેલ્દી નાસ્તો છે. Dimple prajapati -
-
-
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#trend3#week3 આજે મે sweet morning નો હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવ્યો છે જે ઓરીજનલ સાઉથ ની ડીશ છે પણ હવે બધા સ્ટેટ માં એક પોપ્યુલર ડીશ થઈ ગઇ છે તો ચાલો.... Hemali Rindani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13810629
ટિપ્પણીઓ (3)