લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668

#GA4
#week4
#Gujarati
#trend
#week3
જયારે સમય ન હોય અને ઢોકળા ખાવાનુ મન થાય તો જલ્દી થી બની જાય તો બનાવો રુ જેવા પોચા રવાના લાઈવ ઢોકળા.

લાઈવ ઢોકળા(live Dhokla Recipe in Gujarati)

#GA4
#week4
#Gujarati
#trend
#week3
જયારે સમય ન હોય અને ઢોકળા ખાવાનુ મન થાય તો જલ્દી થી બની જાય તો બનાવો રુ જેવા પોચા રવાના લાઈવ ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
4 સર્વિંગ્સ
  1. 1 વાટકીરવો
  2. 2 ચમચીચણાનો લોટ
  3. 1/2ચમચી હળદર
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 1/2ચમચી રેગ્યુલર ઈનો
  6. ડોઢ વાટકી ખાટી છાશ
  7. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. 2-3 ચમચીતેલ
  9. ચપટીચટણી અને ધાણાજીરુ
  10. ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    સૌ પહેલા એક બાઉલમા રવો,ચણાનો લોટ,હળદર,મીઠું આ બધુ મીકસ કરીને તૈયાર કરીશુ.આદુ મરચાની પેસ્ટ નાખીશુ.

  2. 2

    હવે છાશ નાખીને એક જ ડાઈરેકશનમા હલાવીશુ પછી તેને 10મીનીટ માટે ઢાકીને રાખી દેશુ.

  3. 3

    10મીનીટ પછી આપણે એક કપ મા ઈનો અને એક ચમચી તેલ મીકસ કરવા પછી તે ઈનો અને તેલને બેટર મા મીકસ કરવા.હવે આપણુ બેટર તૈયાર છે.

  4. 4

    હવે આપણે ઢોકળા મુકવા માટે ઢોકરીયા મા થોડુ પાણી ગરમ કરવા મુકીશુ.પછી એક પ્લેટમા તેલ લગાવીશુ.પછી તે પ્લેટને ઢોકરીયામા મુકીને તેમા બેટર પાથરીશુ.પછી તેમા ચટણી,ધાણાજીરુ અનેધાણાભાજી પાથરીશુ.

  5. 5

    હવે ઢોકરીયાને બંધ કરી 10મીનીટ ઢોકરાને ચડવા દેવા.10મીનીટ પછી આપણા ઢોકળા ચડી ગયા છેહવે તેને કટીંગ કરીશુ.

  6. 6

    ઢોકળા તૈયાર થઈ ગયા છે તો આપણે તેનેટોમેટો સોશ અને તેલ અને લસણની ચટણી સાથે સવૅ કરીશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668
પર

Similar Recipes