બેસન પુડલા (Besan pudla recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

ચણાના લોટના પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. પુડલા બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે. પુડલા એ ઇન્સ્ટન્ટ રેસીપી છે. નાના બાળકોથી લઇ ને મોટા ને પણ પુડલા ખૂબ જ ફેવરિટ છે.
#trend1
#પુડલા
#week1

બેસન પુડલા (Besan pudla recipe in gujarati)

ચણાના લોટના પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. પુડલા બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે. પુડલા એ ઇન્સ્ટન્ટ રેસીપી છે. નાના બાળકોથી લઇ ને મોટા ને પણ પુડલા ખૂબ જ ફેવરિટ છે.
#trend1
#પુડલા
#week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપચણાનો લોટ
  2. 1 ચમચીહળદર
  3. 1/2 ચમચીઅજમો
  4. 1/4 ચમચીહિંગ
  5. જરૂર મુજબ પાણી
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  8. 1 ચમચીચાટ મસાલો
  9. ૨ ચમચીખાંડ
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. ૨ ચમચીલસણ મરચાની પેસ્ટ
  12. 2 ચમચીકોથમીર બારીક સમારેલી
  13. ગાર્નિશ માટે :
  14. લસણ, મરચાં, કોથમીર, ટામેટુ
  15. સર્વ કરવા માટે
  16. મીઠું દહીં
  17. ટોમેટો કેચપ
  18. પુડલા શેકવા માટે :
  19. ઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું,અજમો, હિંગ અને જરૂર મુજબ પાણી એડ કરીને બેટર રેડી કરી દો. તેને ૩૦ મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    પછી તેમાં સુકા મસાલા, લસણ મરચાની પેસ્ટ, સમારેલી કોથમીર એડ કરીને ખીરું રેડી કરી લો. 10 મિનિટ માટે રેસ્તટ આપો. પુડલા માટે ખીરું રેડી છે.

  3. 3

    નોનસ્ટિક પેનને ગેસ પર ગરમ કરવા મૂકો. મીડીયમ ફ્લેમ પર પુડલા નુ ખીરુ પાથરી ને ઘી મૂકીને બંને સાઈડથી સરખી રીતે શેકી લો.

  4. 4

    રેડી છે ગરમાગરમ ચણા ના લોટ ના પુડલા. તેને લસણ, મરચાં, કોથમીર અને ટામેટા થી ગાર્નીશ કરો.

  5. 5

    પૂડલા ને મીઠા દહીં અને ટમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes