ગુવારનું રસાવાળું શાક ગુજરાતી સ્ટાઇલ (Guvar Rasavalu Sabji Recipe In Gujarati)

hetal doriya @cook_26342713
ગુવારનું રસાવાળું શાક ગુજરાતી સ્ટાઇલ (Guvar Rasavalu Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગોવાને નાના પીસ મા કટ કરી લો ત્યારબાદ લસણ અને એક મરચું ને લઇ ખાંડણીમાં પીસી લો ત્યારબાદ એક ખાંડણીમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર હળદર નાખી પાણી મિક્સ કરી લસણની ચટણી બનાવી લો
- 2
કુકર લઈ તેમાં ચાર ચમચી તેલ નાખી તેમાં આખું જીરૂ અને ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળી લો ડુંગળી થઇ ગયા બાદ તેમાં લસણની ચટણી ઉમેરી થોડીવાર હલાવી અને સાંતળી લો ત્યારબાદ તેમાં સમારેલો ગુવાર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી એક ગ્લાસ પાણી નાખી કૂકરના ઢાંકણ ઢાંકી બે સીટી થવા દો
- 3
સીટી થઇ ગયા બાદ ગેસ ઓફ કરી ગુવાર ને ગરમ ગરમ રોટલી સાથે કે રોટલા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુવારનું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek 5ઉનાળાની સિઝનમાં ગુવાર અને ભીંડો સારો આવે અને કેરી ના રસસાથે આ બંને શાક ભાવે પણ ખરા પરંતુ મને પહેલેથી ગુવાર ના શાક જોડે રોટલી કરતા જુવાર કે બાજરી નો રોટલો વધુ પસંદ આવે આજે પણ જુવારના રોટલા સાથે જ આ શાક ની રેસીપી શેર કરી છે.Bhoomi Harshal Joshi
-
-
ગુવાર ઢોકળી નુ શાક (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
અહીં મેં ગુવાર ઢોકરી નુ શાક બનાવ્યું છે જે મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આ શાક મારા નાનીમાએ શીખવ્યું છે#GA4#Week4#post1 Devi Amlani -
-
-
-
ગુવારનું શાક (Guvar Shak Recipe in Gujarati)
#EB#week6#Fam ગુવારનું શાક એ ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે એમાં પણ આખા ગુવારનું શાક કરવાથી વધુ ફાયદો થાય છે.એ પણ અજમો અને લસણથી વઘારેલ હોય જેથી ખૂબ જ ટેસ્ટી બને છે.અને ગુવારમાં રહેલ ફાયબર તત્વ આંતરડા ની સફાઈ ખૂબ સારી રીતે કરે છે. Smitaben R dave -
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar bateta shak recipe in gujarati)
#GA4#Week4#gujaratiલોહતત્વ અને વિટામિન એ અને ઈ થી ભરપૂર ગુવાર....પચવા માં થોડો ભારે હોવા થી અજમા થી વધાર કરવા થી સ્વાદ માં પણ સરસ લાગે છે... KALPA -
-
-
-
ગુજરાતી સ્ટાઇલ મિક્સ શાક (Gujarati Style Mix Shak Recipe In Gujarati)
#GA4 #Week4Gujarati Monal Thakkar -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5#Cookpadindia#cookpadgujaratiMy ebookPost2આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે. મારાં ઘરે પણ બે રીતે બને છે. એક ગુવાર બટાકા ને કાપી અને બાફી ને બનાવે છે. હું આજે તમારી સાથે બીજી રીત શેર કરું છું. આ શાક પેહલા ગુવાર ને બાફી અને પછી તેની નશો કાઢી ને બનાવા મા આવે છે. તેમાં લસણ નો સ્વાદ એજદમ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
સેવ ટામેટાનું શાક (sev tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujarati Bhavita Mukeshbhai Solanki -
-
-
ગુવાર ડુંગળી નું શાક (Guvar Dungli sabji recipe in Gujarati)
અમુક શાક આપણે નાના હોઈએ ત્યારે નાં ભાવે તો મમ્મી કઈ અલગ કરી ને આપતી. ગુવાર મારા ભાઈ ને ઓછો ભાવતો ત્યારે મમ્મી આ રીતે શાક બનાવી ને આપતી. Disha Prashant Chavda -
-
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@Ghanshyam10 હેતલ બહેન ની રેસિપી મુજબ તૈયાર કરેલ ગુવાર બટાકા નું શાક#RB12 Ishita Rindani Mankad -
-
ગુવારનું શાક (Guvar Shak Recipe In Gujarati)
ગુવાર ઢોકળી અને ગુવાર બટેટાનાં શાક થી થોડું જુદું ઉત્તર પ્રદેશ સ્ટાઈલનું (ગળપણ વગરનું) શાક છે. નાનપણથી મમ્મીના હાથનું ખાધેલું હોવાથી કોઈ વાર બનાવું અને બધાને ભાવે... Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13819156
ટિપ્પણીઓ (4)