સ્ટફ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati)

સ્ટફ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટફ કેપ્સિકમ બધા ને ભાવે એવી વસ્તુ છે જે નાના થી લઇ મોટા લોકો ને બધા ને ભાવે છે તે ખુબ જ હેલ્ધી હોય છે
- 2
જયારે મેં અહ્યા સ્ટાફ કેપ્સિકમ બનાવ્યા છે તેમાં મેં 3 નંગ કેપ્સિકમ લીધા છે તેમાં વચ્ચે થી કટ કરી અંદર થી બી ને બધૂ કાઢી નાખ્યું છે
- 3
ત્યાર બાદ તેમાં સ્ટફ કરવા માટે 4 નંગ બટેટા ને બાફી નાખ્યા છે
- 4
ત્યાર બાદ મેં ડુંગળી મરચા લસણ ને ઝીણા સમારી લીધા,
- 5
એક કડાઇ માં 3 ચમચી તેલ મૂકી તેમાં જીરું ઉમેરવાનું જીરું ગરમ થઇ જાય પછીં તેમાં લસણ અને મરચા ને સાંતળી લેવાના અને તે સંતળાય જાય એટલે તેમાં ડુંગળી ઉમેરવાની અને મગફળી ના બી ઉમેરવાનું
- 6
તે બધું સંતળાઈ જાય એટલે ગેસ ને ધીમો કરી તેમાં હળદર મરચા નો ભૂકો ધાણાજીરું ઉમેરીને ને તેમને મિક્સ કરી લેવાનું
- 7
મિક્સ થઇ ગયા બાદ તેમને ગેસ બંધ કરી આ સ્ટફિંગ ને ઠંડું થવા દેવાનુ ત્યાર બાદ તેમને કેપ્સિકમ માં અંદર સ્ટફિંગ ભરી લેવાનું
- 8
ત્યાર બાદ કડાઇ માં તેલ મૂકીને આ કેપ્સિકમ ને સાંતળી લેવાના ચારે બાજુ સંતળાય જાય પછીં તેમને એક ડીશ માં કાઢી ગાર્નિશીંગ માટે ચીઝ ઉપરથી ઉમેરીને ને સર્વ કરવાનું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ કેપ્સીકમ(Stuff Capsicum recipe in Gujarati)
#GA4#Week4#Bell Papperઆ દિલ્હી હું એક સ્ટ્રીટ ફૂડ છે. Niral Sindhavad -
-
-
-
સ્ટફ કેપ્સિકમ રીંગ (Stuffed capsicum ring recipe in Gujarati)
#goldenapron3 #weak18#besan. Manisha Desai -
-
સ્ટફડ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ#RC4#greenrecipes#week4 chef Nidhi Bole -
-
-
-
-
-
સ્ટફ કેપ્સીકમ(Stuff Capsicum Recipe in Gujarati)
#GA4 #week4 #gravy with #ballpaperઆ ગ્રેવી સાથે પંજાબી કોઈપણ સબ્જી આપણે કરી શકીએ છીએ. તે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Shilpa Kikani 1 -
-
-
-
કેપ્સિકમ મરચાં નું ભરેલું શાક (Stuffed Capsicum Marcha Shak Recipe In Gujarati)
#GA4#Week4દરવખત એક ની એક રીતે શાક ખાઈ ને કંટાળ્યા હોય ત્યારે કઈક જુદી રીતે એ જ શાક ને રાંધવામાં આવે તો સૌ કોઈ પ્રેમ થી જમણ ની લિજ્જત માને. અને તે જ શાક નો રૂપ રંગ બદલાઈ જતો હોય છે અને જમવાની મજા માણી શકાય છે. jignasha JaiminBhai Shah -
-
-
ડુંગળી કેપ્સિકમ નું શાક (Dungli Capsicum Shak Recipe In Gujarati
#KS3#cookpadgujratiચટપટું ડુંગળી કેપ્સિકમ નું શાક jigna shah -
ભરેલા કેપ્સિકમ નું શાક (Stuffed Capsicum Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલોભરેલા કેપ્સિકમ નું શાક ખુબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ ખૂબ જ લાગે.. એટલે બધા નું ફેવરિટ પણ ખરૂં જ..અને આપણા ગ્રુપમાં લીલા કલરની ચેલેન્જ નો આજે છેલ્લો દિવસ એટલે કેપ્સિકમ લીલા કલર ના.. Sunita Vaghela -
કેપ્સિકમ નું શાક (Capsicum Sabji Recipe In Gujarati)
કેપ્સિકમ નો ઉપયોગ આપણે સલાડ સેન્ડવીચ માં કરીયે છીએ પણ એનું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. બેસન સાથે એનું શાક બનાવીયે તો એક સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે... અને બનાવીને ફ્રિજ માં 2 દિવસ રાખી શકાય છે.. Daxita Shah -
-
-
-
ભીંડા બટાકા કેપ્સિકમ નું શાક (Bhinda Bataka Capsicum Shak Recipe In Gujarati)
આ રેસિપી મારી પોતાની છે. અમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ ભાવે છે તો હું તેમા નવા નવા વેરિએશન કરી ને બનાવું છું. Sonal Modha -
પાલક ગ્રેવી મસાલા & પાલક કેપ્સિકમ સલાડ(Palak Gravy Masala & Palak Capsicum Salad Recipe In Gujarati)
મારી આ પાલક ની રેશિપી તમને ખૂબજ ગમસે. #GA4 #Week2 Aarti Dattani -
બિરીયાની(Biryani Recipe in Gujarati)
#GA4#Week4#Food puzzle 4#Gravy ( ગ્રેવી )# Bell pepper ( કેપ્સિકમ ) Hiral Panchal
More Recipes
ટિપ્પણીઓ