દાળવડા (Dal Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બંને દાળ ધોઈ ને પાંચ કલાક માટે પલાળી રાખો.
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#Dalwadaમારો સન કઠોળ નથી ખાતો પરંતુ આ દાલવડા ખુશી થી ખાઈ છે Jalpa Tajapara -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા અલગ અલગ દાળ માથી બને છે જેમ કે મગ ની દાળ,ચણા ની દાળ અને અડદ ની દાળ વગેરે... મેં અડદ દાળ અને મગ દાળ (મોગર દાળ) ના બનાવ્યા છે. દાળવડા ચટણી,કેચપ કે ચા સાથે પણ ખાઈ શકાય છે. #trend #Week1 Dimple prajapati -
-
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા એ નાના મોટા સૌને ભાવતી વાનગી છે. હળવા નાસ્તામાં પણ ચાલે અને રાતના ભોજનમાં પણ ચાલે. એમાંય જો વરસાદ પડ્યો હોય તો એની મજા કાંઈ ઓર જ હોય. ઘરે મહેમાન આવવાનાં હોય ત્યારે પણ ગરમ નાસ્તા માં ફટાફટ થઈ જાય.#trend 1 Vibha Mahendra Champaneri -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ માં જ્યાં નજર નાખી ત્યાં દાળવડાં એક બોર્ડ જોવા મળે, સવાર, બપોર કે સાંજ હોય ગરમાગરમ દાળવડા ખાતાં લોકો જોવા મળે Pinal Patel -
-
-
-
-
-
મિક્સ ભાજીના દાળવડા (Mix Bhaji Dal Vada Recipe In Gujarati)
#GA4#Week9#friedમિક્સ ભાજીના દાળવડા ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી અને ક્રિસ્પી બને છે જે અલગ અલગ ભાજી તથા ચણાની દાળ અને અડદની દાળ થી બનાવવામાં આવે છે Sonal Shah -
-
-
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KER દાળવડા એ અમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.મે આજે ઘરે બનાવ્યું છે.ટેસ્ટ મા બહુ જ મસ્ત લાગે છે. Vaishali Vora -
-
દાળવડા (Dal vada recipe in gujarati)
#સાતમ દાળ વડા મારી નાની દીકરીને ખુબ જ ભાવે છે. એટલે હું થોડા થોડા વખતે બનાવું છું. ખુબ જ સહેલાઇથી બની જાય એવા વડા છે. વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. Shreya Jaimin Desai -
-
દાળવડા (Dalwada Recipe In Gujarati)
#trend#Week1#cookpadIndia#cookpadgujaratiચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે જો ચાની સાથે ગરમાગરમ દાળવડા, મરચાં અને ડુંગળી મળી જાય તો તેની મજા કંઈક અલગ જ હોય છે. મોટાભાગના લોકો દાળવડા બહારથી લાવવાનું પસંદ કરે છે. પરંતુ ઘરે પણ બહાર જેવા દાળવડા બનાવી શકાય.તો ચાલો આપણે બહાર જેવા જ ક્રિસ્પી, સ્વાદિષ્ટ અને ગરમા ગરમ દાળવડા ની રીત જોઈ લઈએ. Komal Khatwani -
-
કોર્ન ઓનીઓન દાળવડા
ટી ટાઇમ સ્નેક માટેની વાનગી આ રહી.આ અપડી એક જાણીતી વનગીજ છે .પણ મેં આમા કોર્ન અને ડુંગળી નો થોડો ટ્વિસ્ટ આપ્યો છે. જો અગાઉ થી તૈયારી કરી હોય તો બનતા માત્ર 10 મિનિટ જ લાગે છે.અને ચા જોડે તો ગરમા ગરમ ખાવાની મજા આવી જાય છે.#ટીટાઇમ Sneha Shah -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
ઉનાળામાં લીલાં શાકભાજી ઓછા મળે છે અને રોજે રોજ કઠોળ શાક ઘરમાં બધા ખાતા નથી.તો એ જ કઠોળનો ઉપયોગ કરીને આ વાનગી બનાવી લો તો બધા જ હોંશે હોંશે ખાય લેશે. Urmi Desai -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડાઆ વાનગી મગની મોગર દાળ માંથી બનાવી છે સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે Pina Chokshi -
-
-
મિક્સ દાળવડા (Mix Dal Vada Recipe in Gujarati)
#મિક્સદાળવડા #લાલતાંદળજો #લાલતાંદળિયાનીભાજી#Cookpad #Cookpadenglish#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Trend1 #Week1સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, પ્રોટીન થી ભરપૂર મિક્સ દાળ વડા ગરમાગરમ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે . Manisha Sampat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827274
ટિપ્પણીઓ