Oreo Milkshake 🥤

Komal
Komal @cook_26110632

#GA4 #Week4
નાના બાળકોથી મોટા સૌને ભાવતું અને ઝટપટ બની જાય એવું Delicious મિલ્કશેક.

Oreo Milkshake 🥤

#GA4 #Week4
નાના બાળકોથી મોટા સૌને ભાવતું અને ઝટપટ બની જાય એવું Delicious મિલ્કશેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપવેનીલા આઈસ્ક્રીમ
  2. 1 કપદૂધ
  3. 10-15 નંગOreo Biscuits
  4. 1 ટેબલ સ્પૂનચૉકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

5-10 મિનિટ
  1. 1

    મિક્સરના જારમા વેનીલા આઈસ્ક્રીમ, 8-9 oreo biscuits, ચૉકલેટ સોસ અને દૂધ નાખીને સ્મૂથ કરી લેવું.

  2. 2

    ત્યારબાદ બચેલા oreo biscuits ને વેલણથી ક્રશ કરી પાઉડર બનાવી લેવુ.

  3. 3

    હવે તૈયાર કરેલા મિલ્કશેકને ગ્લાસમાં નાખીને ઉપરથી oreo biscuits ના પાઉડર વડે garnish કરી સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal
Komal @cook_26110632
પર

ટિપ્પણીઓ

Similar Recipes