ખાટી મીઠી ચટણી (Khati Mithi Chutney Recipe In Gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
શેર કરો

ઘટકો

૭ વ્યક્તિને
૨૦ મિનિટ
  1. ૫૦ ગ્રામ આંબલી
  2. ૫૦ ગ્રામ ગોળ
  3. ૧/૨ટમેટૂ
  4. ૪/૫ નંગ ઠળીયા કાઢેલો ખજૂર
  5. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ચમચીધાણાજીરૂ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. જરૂર મુજબપાણી

રાંધવાની સૂચનાઓ

૭ વ્યક્તિને
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં આંબલી, ખજૂર, ગોળ, ટામેટું અને પાણી નાખી મિક્સ કરી લો. પછી ગેસ પર ઉકળવા દો.

  2. 2

    હવે ગેસ બંધ કરી ઠંડુ થવા દો પછી તેમાં બ્લેન્ડર ફેરવી ગરણી થી ગાળી લો

  3. 3

    હવે તેમાં લાલ મરચુ પાઉડર, ધાણાજીરું અને મીઠું નાખી મિક્સ કરી લો. પછી સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો. તો તૈયાર છે ખાટી મીઠી ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર

ટિપ્પણીઓ

Similar Recipes