રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 કપમોરૈયો
  2. 1/2 કપ દહીં
  3. સ્વાદાનુસાર મીઠુ
  4. 2મરચા
  5. 1 ચમચીતેલ
  6. 1 ચમચીકોથમીર
  7. 1 ચપટીઈનૉ
  8. 1 ચપટી ખાંડ
  9. 1/2 ચમચી જીરુ
  10. જરૂર મુજબ તલ
  11. ચપટીમસાલો

રાંધવાની સૂચનાઓ

25મીનીટ
  1. 1

    મૉરયા ને મીકશર મા કશ કરી લૉ

  2. 2

    મરચા જીના સુઘારી કશ કરેલા મૉરયા મા ઉમેરૉ હાફ કપ દહીં ઉમેરૉ મીઠુ ઉમેરૉ જરીકખાડ ઉમેરી હલાવૉ

  3. 3

    ઢૉકરયા ની ડીશ મા ઈનૉ ઉમેરી તરત ડીશ ઠૉકરયા મુકૉ 10 મીનીટ પછી ઢૉકરયુ ખૉલૉ વઘારયા મા તેલ મુકી લીમડૉ તલ મરચુ વઘાર કરીઢૉકળાપર રેડૉ ફરાળી ઢૉકળા તયાર

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Neelamba Jadeja
Neelamba Jadeja @cook_17718102
પર

Similar Recipes