રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ને છોલી ને તેના ટુકડા કરી લો.અને ડુંગળી ને સમારી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ નાખી રાઈ તતડે એટલે તેમાં અડદ ની દાળ નાખી ને તેમાં આદુ મરચા વાટેલા નાખી ને ડુંગળી નાખી ને સાંતળવા દો.પછી તેમાં બટાકાં નાખી ને મીઠું અને હળદર અને લીમડો નાખી ને લીંબુ નીચોવી ને બરાબર મિક્સ કરી લો.તૈયાર મસાલો ઢોસા માં ભરવા માટે.
- 3
હવે ઢોસા નું ખીરું લઈ ને તેમાં મીઠું અને સોડા અને પાણી જરૂર મુજબ લઈ ને ઢોસા ની તવી પર ઢોસા ઉતારો.અને તેમાં મસાલો મૂકી ને ઢોસા ને વાળી દો.
- 4
ગરમ ગરમ મસાલા ઢોંસા ને કોપરા દાળિયા ની ચટણી અને સંભાર સાથે સર્વ કરો.
Similar Recipes
-
પોડી મસાલા ઢોંસા અને સંભાર ચટણી
#જોડી#સ્ટારમસાલા ઢોંસા માં થોડા ફેરફાર કરી ને બનાવ્યા છે. અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે કોકોનટ ચટણી અને સંભાર સર્વ કરાય છે. સાથે મિંટ ચટણી અને ગળ્યું દહી પણ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
-
મૈસુર મસાલા ઢોંસા (Maisur masala Dosa recipe in Gujarati) (Jain)
#TT3#Maisur_masala_Dosa#South_Indian#healthy#kachakela#CookpadIndia#COOKPADGUJRATI ડોસાએ દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે જ્યાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારે નવસા બનતા હોય છે મૈસુર ઢોસા માં નવસા ઉપર એક ચટણી લગાવવામાં આવે છે અને પછી ભાજી મૂકીને તૈયાર કરવામાં આવે છે આ ભાજી આખા લાલ મરચાં ,ટામેટા ,ચણા ની દાળ અને અન્ય સુકા મસાલા થી તૈયાર કરવામાં આવે છે. Shweta Shah -
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Maisur Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
પેપર પ્લેન ઢોંસા (Paper Plain Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaઢોસા એક્ સાઉથ ઇન્ડિયન વાનગી છે. જે સાંભાર અને ચટણી જોડે સર્વ કરવામાં આવે છે. ઢોસા સાદા ઢોસા થી લઇને અલગ-અલગ સ્વાદ ના ઢોસા બની સકે છે પણ આજે આપને પેપર પ્લેન ઢોંસા બનાવ્યા છે. Namrata sumit -
મસાલા ઢોસા (Masala dosa in recipe Gujarati)
#GA4 #week_૧ #poteto #cooksnep.આ week ની ૨ જી રેસીપી છે..મસાલા ઢોસા.. Tejal Rathod Vaja -
-
ઘી રોસ્ટ ઢોંસા (Ghee Roast Dosa Recipe In Gujarati)
#KER#cookpad_gujarati#cookpadindiaઈડલી- ઢોંસા -મેન્દુ વડા વગેરે દક્ષિણ ભારતીય ભોજન ના મુખ્ય વ્યંજન છે જે પુરા ભારત માં પ્રખ્યાત છે. આમ તો દક્ષિણ ભારત ના ઘણાં રાજ્યો છે અને દરેક રાજ્ય ના ખાનપાન ની અલગ વિશેષતા હોય છે પણ ઈડલી,ઢોંસા, વડા જેવા વ્યંજન દરેક રાજ્ય માં બને છે.ઘી રોસ્ટ ઢોંસા એ ઘી માં બનતા ઢોંસા છે જે ખાસ કરી ને બ્રેકફાસ્ટ માં ખવાય છે. એનું નામ જ બતાવે છે કે તેને બનાવામાં ઘી નો ઉપયોગ થાય છે. આ ઢોંસા પેપર ઢોંસા જેવા પાતળા અને કડક સારા લાગે છે.તેમાં ઘી ની સોડમ તેનો સ્વાદ ઔર વધારે છે. તેને નારિયેળ ની ચટણી અને સાંભર સાથે પીરસવા માં આવે છે. Deepa Rupani -
-
ચીઝ ઢોંસા(Cheese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa આ ચીઝ ફ્રેન્કી ઢોંસા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે બાળકો ને ખૂબ જ ભાવે છે આ ઢોંસા સંભાર વગર પણ સરસ લાગે છે પણ મેં સંભાર બનાવ્યો છે Arti Nagar -
-
મસાલા ઢૉસા (Masala dosa recipe in gujarati)
#સાઉથસાઉથ ઇન્ડિયા ની ફેમસ આ ડીશ લગભગ બાળકો થી લઇને મોટાઓની પ્રિય વાનગી છે😊 Hetal Gandhi -
-
-
બાજરી ના ઢોંસા (Bajri Dosa Recipe In Gujarati)
ચોખા વગર ના ઢોંસા --- કોઈ દિવસ વિચાર પણ કર્યો તો ? ચાલો આજે ટ્રાય કરીયે.#CF Bina Samir Telivala -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 માં મે મૈસુર મસાલા ઢોસા બનાવ્યા છે...મૈસુર મસાલા ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારત ની વાનગી છે..મોટાભાગે મૈસુર મસાલા ઢોસા માં ઘણી ઘટ્ટ એવી લસણ ની ચટણી ને બટાકા ના માવા માં મેળવી ને ઢોસા ઉપર સ્પ્રેડ કરવા માં આવે છે ..કર્ણાટક અને બેંગલુરુ માં આ ઢોસા ને કોઈ અલગ રીતે જ પીરસવામાં આવે છે .આજે મે મૈસુર મસાલા ઢોસા માં અલગ ટ્વીસ્ટ આપેલું છે... Nidhi Vyas -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13857500
ટિપ્પણીઓ (12)