મઠરી.. શ્રીનાથજી ના થોર (Mathari Recipe In Gujarati)

પ્રસાદ નામ પડે એટલે દરેક વ્યક્તિને તે ભાવે પરંતુ નાથદ્વારાના પ્રસાદ એટલે કે થોર એની કે વાત જ નિરાળી છે
થોર બનાવવાની રેસીપી હું મારા સાસુના પાસેથી શીખી છું
અને તેની રેસિપી હું તમારી સાથે શેર કરવા માંગુ છું
મઠરી.. શ્રીનાથજી ના થોર (Mathari Recipe In Gujarati)
પ્રસાદ નામ પડે એટલે દરેક વ્યક્તિને તે ભાવે પરંતુ નાથદ્વારાના પ્રસાદ એટલે કે થોર એની કે વાત જ નિરાળી છે
થોર બનાવવાની રેસીપી હું મારા સાસુના પાસેથી શીખી છું
અને તેની રેસિપી હું તમારી સાથે શેર કરવા માંગુ છું
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં મુઠ્ઠી પડતું ઘીનું મોણ નાખી પૂરી જેવો લોટ બાંધી લેવો પછી તેના એકસરખા ગુલ્લા પાડી અને પૂરી કરતાં થોડી નાની સાઈઝ થોડી જાડી પૂરી વણી લેવી ત્યારબાદ તેમાં ચપ્પુની મદદથી કાણા પાડી લેવા અને લોડી ઉપર અધકચરી શેકી લેવી
- 2
હવે તેને ચોખ્ખા ઘીમાં તળી લેવી મધ્યમ તાપે આછા ગુલાબી કલરની થવા દે
- 3
પછી ખાંડ એક વાસણમાં લઈ ખાંડ ડુબે એના કરતાં થોડું ઓછું પાણી નાખવું અને લગભગ દોઢથી બે તાર જેવી ચાસણી કરવી થોડા હૂંફાળા થાય એટલે ચાસણીમાં બોળી અને થાળીમાં છૂટા છૂટા પહોળા કરવા એક બીજાની ઉપર મૂકવા નહીં
- 4
અને વધેલી ચાસણી છેલ્લે છુટા છુટા મુકેલા થોરને ઉપર ચમચાથી રેડવી અને સંપૂર્ણ ઠંડુ થવા દેવું પછી એને એક ડબ્બામાં સ્ટોર કરી શકાય છે
Similar Recipes
-
ગુજરાતી ફાફડા (Fafda Recipe In Gujarati)
ગુજરાતી ફાફડા આમ તો આખા દેશમાં દશેરાના દિવસે ખવાતા હોય છે પરંતુ ગુજરાતીઓ તો લગભગ દર અઠવાડિયે ખાતા જ હોય છે દરેક ગુજરાતીઓને ફાફડા બ્રેકફાસ્ટમાં ફેવરીટ હોય છેઆજની ફાફડા બનાવ્યા છે તો તેની રેસિપી હું તમારી સાથે શેર કરું છુંઆ રીતે ફાફડા બનાવશો તો ખૂબ જ સોફ્ટ અને બહાર જેવા છે થાય છે Rachana Shah -
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#LOદિવાળીના તહેવાર આવે એટલે થોડા દિવસ પહેલા જ નાસ્તા બનાવવાનું શરૂ થઈ જાય. મે આજે શક્કરપારા લેફ્ટ ઓવર ગુલાબજાંબુ ની ચાસણી થી રાઉન્ડ શેપમાં બનાવ્યા છે. જે ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી મોઢામાં નાખતા જ પીગળી જાય એવા બન્યા છે. પસંદ આવે તો શક્કરપારા એકવાર જરૂર ટ્રાય કરવા જેવા છે. Ankita Tank Parmar -
કોથમરી મરચા ના થેપલા (Kothmir Marcha Na Thepla Recipe In Gujarati)
#GA4 #Week7અહીં એક હૅલ્ધી નાસ્તા ની વાનગી હું તમારી સાથે શેર કરવા માગું છું. Mital Kacha -
મીઠી મઠરી
કોઈપણ ભોગના પ્રસાદ માટે ઠાકોરજીને ધરાવાય એવી મઠરી..#cookwellchef#ebook#RB6#week6 Nidhi Jay Vinda -
ચીઝ નાન (Cheese Nan Recipe In Gujarati)
#CDY મારા ઘરમાં બધા ચીઝી ફેમીલી છીએ.અને હું વર્કીંગ વુમન એટલે ઝટપટ થાય એવા શોર્ટ કટ મારવાના....ચીઝ નાન બૌજ પસંદ આવ્યા એટલે તમારી સાથે શેર કરું છું. Sushma vyas -
બાજરી ના ઢેબરા (બાજરી Dhebra Recipe In Gujarati)
#GA4 #Week24આ વાનગી મને ભાવે છે એટલે તમારી સાથે શેર કરવા માંગુ છું vishva trivedi -
-
સ્વીટ ફિંગર્સ મઠરી (Sweet Fingers Mathri Recipe In Gujarati)
#MAઆ મઠરી મારી મમ્મી વારેઘડીએ બનાવતી, અને અમને જોડે બેસાડી શીખવાડતી મારી મમ્મી દિવાળી માં મઠરી થી શરૂઆત કરતી ,મમ્મી એ શીખવેલી મઠરી મેં અહીં તમને બતાવી છે આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
-
સ્ટફ્ડ ગુલાબ જામુંન (Stuffed Gulab Jamun Recipe In Gujarati)
#કૂકબૂકદિવાળી આવે એટલે નાસ્તા તેમજ મીઠાઈ ની ચિંતા આજ કાલ હોમ મેડ સ્વીટ તેમજ નાસ્તા જ ગૃહિણીઓ બનાવવાનું પસંદ કરે છે મે પણ સ્વીટ માં સૌ ના ફેવરિટ એવા ગુલાબ જાંબુ બનાવ્યા છે જે ઘઉં ના લોટ તેમજ મિલ્ક પાઉડર નો ઉપયોગ કરી ને તેમજ મિલ્ક પાઉડર તેમજ દૂધ નું ક્રીમી સ્ટફિંગ ભરી ને બનાવેલ છે મે આ જામુન પેહલી વાર જ બનાવ્યા છે પણ તે ખૂબ જ સરસ બન્યા છે અને ખબર પણ ન પડે કે આ ઘઉં ના લોટ માંથી બનાવેલ છે.તો હું અહી એની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
બીટરુટ રોલ(Beetroot Roll Recipe in Gujarati)
#GA4#week5અહીં એક સ્વાદિષ્ટ સ્વીટ બીટરૂટ રોલ વાનગી હું તમારી સાથે શેર કરવા માંગુ છુ. Mital Kacha -
મગસ લાડુડી
#પીળીઠાકોરજી માટે પ્રસાદ માં લેવાતી મગજની લાડુડી. જે હું તમારી સાથે શેર કરવા માગું છું. Falguni Nagadiya -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8શક્કરપારા નામ સાંભળીએ એટલે મીઠા સકરપારા યાદ આવે. પરંતુ ઘણા નમકીન સકરપારા પણ બનાવે છે જેને અમે નીમકી કહીએ છીએ પરંતુ આજે ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જ 8 માં તીખા શક્કરપારા બનાવ્યા છે એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
મસાલા પૂરી(Masala Poori Recipe in Gujarati)
#GA4#week9અહીં એક રેસિપી હું તમારી સાથે શેર કરવા માગું છું Mital Kacha -
લીલાં નારીયેળ ના મોદક(Lila Nariyel Na Modak Recipe In Gujarati)
ગણપતિ બાપ્પા મોરિયા ના પ્રિય છે. Shah Alpa -
રાજસ્થાની ખોબા રોટી
#RBC14#week14#KRC રાજસ્થાન ની ખોબા રોટી પ્રખ્યાત છે જે બનાવવી સરળ છે અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Nita Dave -
ઠોર (Thor Recipe In Gujarati)
#CT મારા સીટી ની પ્રખ્યાત વાનગી નામ સાંભળતા જ મને મારુ દ્વારકા યાદ આવે.અને મારા દ્વારકા માં બેઠો દ્વારકાધીશ યાદ આવે. ભલે કોસંબામાં રહુ છું.પરંતુ દ્વારકા જવાનું થાય એટલે આજુબાજુના લોકો કહે છે કે તમારા દ્વારકા નો ઠોર લેતા આવજો. તમારા દ્વારકા નો પ્રખ્યાત છે.આજે મેં મારા દ્વારકાધીશ ને ભાવતો ફોર બનાવ્યો છે જે નાના-મોટા બધાને પણ ભાવે છે Hetal Vithlani -
થેપલા (Thepla Recipe In Gujarati)
ગુજરાતી કોઈપણ જગ્યાએ ફરવા જાય અને એની સાથે ઢેબરા થેપલા ના હોય એવું બને જ નહીંઢેબરા એક એવી વસ્તુ છે જેને ખાવા માટે સાથે કોઈ કોમ્બિનેશન ની જરૂર નથીએવું ના હોય કે ઢેબરા આ ની સાથે જ સારા લાગેઢેબરા છૂંદા અથાણું ચા કોફી ચટણી દહીં તેની સાથે સારા લાગેઅને એકલા ખાઈ એ તો પણ ખુબ જ સરસ લાગે આજે હું તમારી પાસે ઢેબરાની એક એવી રેસિપી શેર કરો છુંજેમાં કોઈ સ્પેશિયલ સામગ્રી ની જરૂર નથીપરંતુ ઘરની સામગ્રીમાંથી જ ખૂબ જ ટેસ્ટી ઢેબરા બની શકે છે ગુજરાતીઓની ઓળખ એટલે ઢેબરા ને થેપલા Rachana Shah -
અજમા મીઠા ની ભાખરી વીથ ફેવરેટ છુંદો
#LB છુંદો છોકરાવો નો ફેવરેટ છે એટલે મેં છોકરાઓ ના લંચ બોક્સ માટે આ રેસીપી મુકી છે. હું મારી દિકરી ને લંચ બોકસ માં અજમા મીઠા ની ભાખરી અને છુંદો વીક માં એક વાર તો ચોક્કસ આપતી ,અને એ હોશે હોશે ખાઈ જતી.આ ભાખરી 2-3 દિવસ સારી રહે છે,એટલે ભૂખ લાગે ત્યારે છોકરાઓ ખાઈ શકે છે.અજમા મીઠા ની ભાખરી બહુજ જલ્દી બની જાય છે એટલે મમ્મી એબહુ વહેલા ઉઠવાનું ટેન્શન લેવા ની પણ જરુર નથી. આ રેસીપી માટે રાત્રે લોટ બાંધી ને ફ્રીજ માં રાખી ને સવારે ભાખરી બનાવી શકાય છે. Bina Samir Telivala -
બીરંજ (Biranj Recipe In Gujarati)
#Famઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ ટેસ્ટી અને હેલ્ધી છેSweet dish બીરંજ Falguni Shah -
ઉકાળો (Ukado Recipe In Gujarati)
કોરોના કાળમાં ઇમ્યુનિટિ આ રીતે વધારી રહ્યા છે.મારી રેસીપી એટલી વિશેષ હતી કે હું તેને તમારી સાથે શેર કરવા માંગુ છું... anudafda1610@gmail.com -
ચુરમાના (ગોળના) લાડવા (Churama Na Ladava Recipe In Gujarati)
ગણપતિદાદાનું નામ સાંભળતા જ લાડુ યાદ આવે. ગણપતિની સાથે લાડવા જોડાયેલા છે. આ ચુરમાના લાડુ બનાવતાં હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથે બહુજ સરસ લાડવા બનતા હતા.મને ખૂબ જ ભાવતાં.મમ્મી નથી પણ એમની શિખવાડે લી રીતથી લાડવા મેં બનાવ્યા છે જેની રીત તમારી સાથે શેર કરું છું.#GC Vibha Mahendra Champaneri -
-
-
મગસ લાડુ (Magas Laddu Recipe In Gujarati)
#GCઆ લાડુ ગણપતિ બાપા ના પ્રસાદ માટે બનાવ્યા છે. આમ તે ગોળ ના લાડુ બનાવાય છે પણ બાપા ના પ્રસાદ માટે બંને લાડુ બનાવ્યા ગોળ ના લાડુ ની રેસિપી તો પહેલા મુકી જ છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ લાડું અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે. મારા સાસુ પાસેથી શાખી છું આ લાડું. Sachi Sanket Naik -
થેપલા (Thepla Recipe In Gujarati)
#MA બાના હાથ ના થેપલા ની તો વાત કઈ અલગ જ હોય હું પણ તેની પાસેથી જ શીખી Jayshree Chauhan -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#cookpadindia #cookpadgujarati Bharati Lakhataria -
More Recipes
ટિપ્પણીઓ (2)