ઉપમા (Upma Recipe in Gujarati)

Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737

#GA4
#Week5
આ રેસીપી મારી ૬ વષઁ ની દીકરી માટે બનાવી છે. દરરોજ કાંઇ જુદી રેસીપી જોઈ એ

ઉપમા (Upma Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week5
આ રેસીપી મારી ૬ વષઁ ની દીકરી માટે બનાવી છે. દરરોજ કાંઇ જુદી રેસીપી જોઈ એ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ વાડકીરવો
  2. ૧ ગ્લાસપાણી
  3. નાનું ટામેટુ
  4. નાની ડુંગળી
  5. લીલું મરચું
  6. ૫ નંગલીમડો
  7. ૧ ચમચીમીઠું
  8. ૧ ચમચીતેલ
  9. ૧ ચમચીધી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ડુંગળી, ટામેટુ અને લીલું મરચું ઝીણા સમારેલી લીધા છે. હવે એક પેન માં પાણી ગરમ થવા માટે મૂકો.

  2. 2

    હવે એક પેન માં ધી ઉમેરી લઇશું તેમાં રવા ને બરાબર શેકી લો. રવા ને બીજા વાસણ માં લઇશું.

  3. 3

    હવે એ જ પેન માં તેલ લઇશું તેમાં ૫ સીંગ દાણ ને બરાબર ગરમ કરીશુ. હવે બીજા વાસણ માં લઇશું.

  4. 4

    હવે તેલ છે. તેમાં ડુંગળી ફાય કરી લઇશું. પછી તેમાં મરચું અને લીમડો ઉમેરી શું. પછી તેમાં ટામેટા ઉમેરી શું.

  5. 5

    હવે ટામેટા થઇ જાય પછી તેમાં શેકેલો રવો ઉમેરો.

  6. 6

    હવે તેમાં ગરમ કરેલું પાણી ઉમેરી લઇશું. તેણે બરાબર મીશ્ર કરીશુ.

  7. 7

    ૫ મિનિટ સુધી ડાકણ થી બંધ કરી દો તો તૈયાર છે ઉપમા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Doshi
Nidhi Doshi @cook_24974737
પર

Similar Recipes