ઉપમા (Upma Recipenin Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોન સ્ટિક pan માં રવા ને ધીમા તાપે શેકો. ત્યાર બાદ શેકાય ગયેલ રવા ને એક bowl માં ઠંડો થવા માટે મુકી દો.
- 2
ત્યાર બાદ એક નોન સ્ટીક pan માં તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને બટેટા ઉમેરી થોડી વાર સાતડો, હવે તેમાં શેકેલો રવો ઉમેરી, તેમાં હળદર પાઉડર તથા મીઠું ઉમેરી સરખું મિક્સ કરી દો. હવે તેમાં ગરમ પાણી ઉમેરી ને સરખું હલવો.
- 3
૨ મીનીટ સુધી ચડવા દેવું.તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ઉપમા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe in Gujarati)
#GA4#Week5આ રેસીપી મારી ૬ વષઁ ની દીકરી માટે બનાવી છે. દરરોજ કાંઇ જુદી રેસીપી જોઈ એ Nidhi Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13873969
ટિપ્પણીઓ