કાજુ મટર(Kaju matar recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ૧ થી ૨ ચમચી તેલ લઈ તેમાં આખું જીરું નાખી પછી તેમાં લવિંગ,ઇલાયચી,તજ, તમાલપત્ર, મરી, લીલું મરચું,આદુ ના ટુકડા નાખવા.પછી તેમાં કાજુ ના ટુકડા નાખવા અને સરખું હલાવું.
- 2
કાજુ ના ટુકડા થોડા ગુલાબી થાઈ એટલે તેમાં ટામેટા ના ટુકડા નાખવા.પછી એને એકદમ ચઢવા દેવા.એકદમ સરસ ચઢી જાય પછી તેમાં લાલ મરચું,હળદર,ધાણાજીરું,સ્વાદ મુજબ મીઠું,સાકાર નાખી ને સરખું હલાવી દેવું અને ઠંડુ થવા દેવું.
- 3
પછી તેને મિક્સર જાર માં નાખી જરૂર મુજબ પાણી નાખી પીસી લેવું.પછી ગ્રેવી ને ગરણી થી ગાળી લેવું.
- 4
હવે એક પેન માં 1 ચમચી ઘી,અને 1 ચમચી તેલ નાખી તેમાં કાજુ નાખવા.થોડા ગુલાબી રંગ ના થાઈ એટલે તેને કાઢી લેવા.
- 5
હવે એજ પેન માં 1 ચમચી કશ્મીરી લાલ મરચું નાખી તરતજ બનાવેલી ગ્રેવી નાખી દેવી.
- 6
ગ્રેવી થોડી ચઢી જાય એટલે તેમાં ગરમ મસાલો અને કસૂરી મેથી નાખવી અને હલાવી લેવું.પછી તેમાં વટાણા અને કાજુ નાખી દેવા.પછી સરખું હલાવી લેવું અને પછી તેમાં ફ્રેશ ક્રીમ નાખી દેવું અને હલાવી લેવું.
- 7
પછી તેમાં કોથમીર નાખી ને હલાવી લેવું.તો તૈયાર છે શાહી કાજુ મટર તેને ગરમ ગરમ રોટી,નાન સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ બટર મસાલા(Kaju Butter Masala Recipe in Gujarati)
કાજુ બટર મસાલા એ રોયલ ડિનર છે પાર્ટી ડિનર છે. કાજુ બટર મસાલા એ બાળકો વૃદ્ધો અને યુવાનો બધાને પણ પસંદ આવે એવી રેસિપી છે. જેને કરી અને પંજાબી ગ્રેવી સાથે બનાવવામાં આવે છે. કાજુ બટર મસાલા એ સ્વાદિષ્ટ અને સમૃદ્ધ ડીશ છે. પંજાબી રેડ ગ્રેવી સાથે કાજુ બટર મસાલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. #GA4#week5#CASHEW#કાજુ બટર મસાલા Archana99 Punjani -
-
કાજુ કારેલા શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#GA4#Week5#Cashew#cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
-
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા એક ઉત્તર ભારતની અનુપમ સ્વાદિષ્ટ રેસીપી છે જેમાં કાજુ અને પનીર ને ગ્રેવી માં મિકસ કરવામાં આવે છે અને વધારે સ્મૂધ ગ્રેવી માટે એમાં ક્રીમ પણ ઉમેરવામાં આવે છે્ અને આ એક એવી સબ્જી છે જે નાના મોટા સૌ કોઇ ને ભાવે.#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૩ Charmi Shah -
-
-
-
-
-
-
-
કાજુ ફ્રૂટ સ્મુધી (Kaju Fruit Smoothie Recipe In Gujarati)
#GA4#Week5એકદમ હેલ્ધી, બધાને ભાવે તેવી ઝટપટ બની જાય તેવી રેસીપી છે. Nirali Dudhat -
કાજુ કૂકીઝ (Kaju Cookies Recipe In Gujarati)
#GA4 #Week5 #CASHEWઆજે કાજુ ના કૂકીઝ કનવેક્ષન મોડ પર બનાવ્યા છે... Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
-
-
-
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
કાજુ-મેથી મટર મલાઈ(Kaju-Methi mutter malai Recipe in Gujarati)
વિન્ટર માં બધું ગ્રીન વેજીટેબલ આવતા હોય તો તેમનો યુઝ કરી અને સાથે કોરીએન્ડર પરાઠા જે એકદમ પંજાબી ટેસ્ટ આપે છે..... તથા વ્હાઈટ ગ્રેવી સબ્જી જે થોડો સ્વીટ ટેસ્ટ પણ આપે છે ખરેખર યમી બને છે.💚💚💚💚 Gayatri joshi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
અત્યારે શિયાળા દરમિયાન જ્યારે ખૂબ સરસ શાક આવતા હોય ત્યારે રોજ જુદી જુદી સબજી બનાવીને ખાવાની ખૂબ મજા આવે છે. આવી જ 1 સબજી એટલે મટર પનીર. મેં બનાવ્યું છે તમે પણ ચોક્કસ બનાવજો.#WK2 Nidhi Desai -
-
કાજુ કતરી(Kaju Katli Recipe in Gujarati)
#GA4#week5#cashew#trend4હવે દિવાળી નજીક છે અને તહેવારોના દિવસો છે તો શરૂઆત મેં કાજુકતરી થી કરી છે ઘરે બનાવેલી ઈઝીલી બનતી ગેસ વગર કાજુકતરી મિલાવટ વગરની. Sushma Shah
More Recipes
ટિપ્પણીઓ