રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં 1 ચમચી બટર 1 ચમચી તેલ મૂકી પનીરને શેલો ફ્રાય કરવુ.ત્યારબાદ 2-3 મિનિટ પછી બાઉલમાં હૂંફાળું પાણી લઈ તેમાં મીઠું નાખી પનીર નાંખી દેવું.
- 2
એક કડાઈમાં તેલ મૂકી કાંદા, લીલા મરચા અને ટામેટાને સોફ્ટ ત્યાં સુધી સાંતળી તેમાં પાલક ભાજી, મેથીની ભાજી અને ધાણા નાખી થવા દેવું ઠંડું પડે પછી મિક્સરમાં પીસવું.
- 3
ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી તેમાં આદુ લસણ પેસ્ટ, જીરું અને પાલકની પ્યરી નાખીં મિક્સ કરી 2-3 મીનીટ થવા દેવું.
- 4
પછી તેમાં મીઠું, ધાણાજીરૂ, ગરમ મસાલો નાખી મિક્સ કરી દહીં અને ક્રીમ નાખી પછી પનીર નાખી મિક્સ કરી સર્વ કરવું.
Similar Recipes
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4પાલક પનીર એ પંજાબી રેસીપી છે.પાલક પનીર ને રોટી પરોઠા નાન સાથે સવૅ કરવામાં આવે છે. Pinky Jesani -
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#Week4#cookpad#cookpadIndia#cookpadgujarati Komal Khatwani -
-
-
-
-
-
-
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13876994
ટિપ્પણીઓ