સુખડી (Sukhdi Recipe In Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#trend4
નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી..

સુખડી (Sukhdi Recipe In Gujarati)

#trend4
નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકીઘઉ નો લોટ
  2. ૧ વાટકીગોળ
  3. ૧/૨ વાટકીગુંદ નો ભુક્કો
  4. ૧ વાટકીઘી
  5. ૧/૨ વાટકીકોપરા નું ખમણ
  6. ૧ ચમચીસૂંઠ પાઉડર
  7. ૩-૩ કાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઈ મા ઘી મૂકો.તેમાં ઘઉ નો લોટ સેકી લો.લોટ બદામી રંગ નો શેકવો.

  2. 2

    ત્યારબાદ ગેસ બંધ કરી અને ગોળ નાખી ને હલાવી લો.પછી સૂંઠ પાઉડર અને કોપરા નું ખમણ ઉમેરો.અને ઠંડી થવા દો.થાળી માં ઘી લગાવી તેના પર પાથરી દો.તેના પર કાજુ બદામ ની કતરણ ભભરાવી દો.

  3. 3

    ઠંડુ થઈ એટલે મનગમતા આકાર મા કટકા કરી લેવા.સુખડી ગરમ ગરમ રેડી છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes