ઘઉં ના લોટ નું ખીચું (Wheat Flour Khichu In Gujarati)

Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277

ઘઉં ના લોટ નું ખીચું (Wheat Flour Khichu In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 3 કપપાણી
  2. 1 કપઘઉં નો લોટ
  3. 1 ટેબલ સ્પૂનજીરું
  4. 1/2 ટી સ્પૂનહિંગ
  5. 1 ટેબલ સ્પૂનખાવાનો સોડા
  6. 1 ટેબલ સ્પૂનનમક

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં પાણી ગેસ પર મૂકવું. તેમાં જીરું,હિંગ,નમક અને સોડા માપ મુજબ નું ઉમેરવું.

  2. 2

    ત્યાર બાદ પાણી ઉકળવા દહીં તેમાં લોટ ઉમેરવો અને એક સાઈડ માં જ વેલણ થઈ હલાવતાં રેવું..પાણી ઉકળી જાય ત્યાં સુધી હલાવતા રહેવું...

  3. 3

    તૈયાર છે આપણું ઘઉં ના લોટ નું ખીચું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Rughani Mansata
Payal Rughani Mansata @cook_26334277
પર

Similar Recipes